16મીએ દિલ્હી લવાશે ઉલ્ફા નેતા અનૂપ ચેતિયાને!

અધિકારીઓએ જણાવ્યું કે, ચેતિયાને નવી દિલ્હી લાવવામાં આવશે અને સરકારની સાથે શાંતિ વાર્તા કરી રહેલા ઉલ્ફાના સ્વયંભૂ પ્રમુખ અરવિંદ રાજખોવાને રાષ્ટ્રીય રાજધાનીમાં આવવા માટે કહેવામાં આવ્યું છે, જેતી તે ચેતિયા સાથે મુલાકાત કરી શકે. અસમ પોલીસના એક દળ પણ નવી દિલ્હી આવશે., જેથી તે ચેતિયાને અટકાયતમાં લઇ શકે. ચેતિયા પર હત્યા, અપહરણના મામલો દાખલ કર્યો છે.
ઉલ્ફા નેતાએ ઢાકાની અદાલતમાં એ અરજી આપી હતી. તેમાં એક આવેદનમાં તેમણે બાંગ્લાદેશમાં શરણની યાચિકા પરત લેવા તથા બીજી તરફ ભારત મોકલવાનો આગ્રહ કર્યો હતો. ચેતિયાની 1997માં બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. સરહદ પર ઘુષણખોરી, નકલી પાસપોર્ટ અને ગેરકાયદે રીતે વિદેશી મુદ્રા રાખવાના મામલે તેને સાત વર્ષની સજા આપવામાં આવી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
