UK-India Week 2018: યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝની યાદીમાં દેખાશે એક વિનિંગ પાર્ટનરશીપ
અગ્રણી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સ્કીમ્સ, સમાજમાં પ્રભાવ કરનારા ફંડ્ઝ, દુનિયાના અગ્રણી બ્રિટિશ સાંસ્કૃતિક સંસ્થાન, બ્રિટનની ટેક્નિકલ અને ડિજિટલ ક્ષેત્રની જાણીતી સંસ્થાઓ યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝ 2018 ના પ્રતિ
અગ્રણી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સ્કીમ્સ, સમાજમાં પ્રભાવ કરનારા ફંડ્ઝ, દુનિયાના અગ્રણી બ્રિટિશ સાંસ્કૃતિક સંસ્થાન, બ્રિટનની ટેક્નિકલ અને ડિજિટલ ક્ષેત્રની જાણીતી સંસ્થાઓ યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝ 2018 ના પ્રતિયોગી બનશે. 18 જૂનથી ચાલી રહેલ યુકે-ઈન્ડિયા વીકની ખાસ વાત એ છે કે બ્રિટન અને ભારતના સંબંધો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવામાં નવી અને અનોખી પહેલ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓને તે એકસાથે મંચ પર લાવે છે. યુકે-ઈન્ડિયા એવોર્ડ્ઝનો નિર્ણય વ્યાપાર, ટેકનોલોજી, મીડિયા, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રાજકારણની જાણીતી હસ્તીઓ દ્વારા કરવામાં આવશે.

25 સંસ્થાઓ નામાંકિત કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
વોડાફોન ફાઉન્ડેશન, રીડ સ્મિથ, માર્ક્સ એન્ડ સ્પેન્સર અને સ્ટાન્ડર્ડ (બ્રિટિશ એશિયાઈ ટ્રસ્ટના સામાજિક પ્રભાવ પ્રોજેક્ટ માટે)
સાયન્સ મ્યુઝિયમ, બીબીસી ન્યૂઝ ઈન્ડિયન લેંગ્વેજ, ધ પાર્ટીશન મ્યુઝિયમ એન્ડ ધ જેમ્સ એરિસ્કિન, 200 નોટ આઉટ ફિલ્મ્સ એન્ડ કાર્નિવલ સિનેમા (મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર એવોર્ડ માટે)
લંડન સ્ટોક એક્સચેન્જ, વાધવાન ગ્લોબલ કેપિટલ એન્ડ બાર્કલેઝ બેંક ઈન્ડિયા (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફાઈનાન્સિયલ સર્વિસીઝ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર)
માન્ચેસ્ટર ઈન્ડિયા પાર્ટનરશીપ, ટેકયુકે, કન્ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ મિડસેન્ડ્ઝ ઈંજન (ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડિયાના ટ્રેડ એન્ડ ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યર)
વેડલેક બેલ, લિકલટર્સ, સિરિલ અમરચંદ મંગલદાસ અને ટ્રીલીગલ (લૉ ફર્મ ઓફ ધ યર)
સન્નમ એસ 4, ગ્રાન્ટ થોર્નટન અને કિંગ્સ્ટન સ્મિથ (કન્સલ્ટન્સી ફર્મ ઓફ ધ યર)
એવિયન મીડિયા, સ્ટર્લિંગ મીડિયા અને ઓગિલ્વી એન્ડ માથર (પીઆર ફર્મ ઓફ ધ યર) બ્રિટન અને ભારતની પાર્ટનરશીપમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર 4 લીડિંગ પ્રોફેશનલ્સને પ્રસિધ્ધ 'પ્રોફેશનલ ઓફ ધ યર' માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આમાં આ હસ્તીઓ શામેલ છે.
1. અરબિન્દર ચટવાલ, પાર્ટનર, બીડીઓ
2. સિરિલ શ્રોફ, સંસ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, સિરિલ અમરચંદ મંગલદાસ
3. ડેવિજ લેન્ડસ્કેમ, કાર્યકારી નિર્દેશક, ટાટા સન્સ
4. પેટ સેની, પાર્ટનર અને ઈમિગ્રેશન હેડ, પેનિંગટન મેનચેસ, એલએલપી
યુકે-ઈન્ડિયા વીક બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરે છે અને ભવિષ્યમાં એકબીજાને સહયોગ વધારશે. આમાં 5 માં વાર્ષિક યુકે-ઈન્ડિયા લીડરશીપ કોન્ક્લવે શામેલ છે કે જે બ્રેક્સિટ બ્રિટન અને વૈશ્વિક ભારત વચ્ચે રણનીતિક ભાગીદારીને વધારવા અને બદલવાની રીતોની ઓળખ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.
યુકે-ઈન્ડિયા 2018 એવોર્ડ્ઝની આખી યાદી
સન ગ્લોબલનો ડીલ ઓફ ધ યર એવોર્ડઃ
એવેન્ડ્સ કેપિટલ
ભારત રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ / ટ્વેન્ટી 14 હોલ્ડિંગ્ઝ વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને અભિનવ પુરસ્કારઃ
વિપ્રો ડિજિટલ
એકોર્ડ હેલ્થકેર
વિપ્રો લાઈટિંગ
કાર્બન ક્લીન સોલ્યુશન બ્રિટિશ એશિયાઈ ટ્રસ્ટનો સોશિયલ ઈન્પેક્ટ પ્રોજેક્ટ ઓફ ધ યરઃ
વોડાફોન ફાઉન્ડેશન
રીડ સ્મિથ
માર્ક્સ એન્ડ સ્પેન્સર
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મીડિયા, કલા અને સંસ્કૃતિ એવોર્ડ્ઝઃ
સાયન્સ મ્યુઝિયમ
બીબીસી સમાચાર (ભારતીય ભાષાઓ)
જેમ્સ એરસ્કિન, 200 નોટ આઉટ ફિલ્મ્સ એન્ડ કારિવલ સિનેમાઝ
પાર્ટીશન મ્યુઝિયમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફાઈનાન્સિયલ સર્વિસીઝ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યરઃ
લંડન સ્ટોક એક્સચેન્જ
વાધવાન ગ્લોબલ કેપિટલ
બાર્કલેજ બેંક ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યરઃ
માન્ચેસ્ટર ઈન્ડિયા પાર્ટનરશીપ
ટેકયુકે
મિડલેન્ડ્ઝ ઈંજન
કોન્ફિડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રીઝ લૉ ફર્મ ઓફ ધ યરઃ
ડલેક બેલ
લિંકલટર્સ
સિરિલ અમરચંદ મંગલદાસ
ટ્રીલીગલ કન્સલ્ટન્સી ફર્મ ઓફ ધ યરઃ
સન્નમ એસ 4
ગ્રાન્ટ છોર્નટનટ
કિંગ્સ્ટન સ્મિથ પીઆર ફર્મ ઓફ ધ યરઃ
એવિયન મીડિયા
સ્ટર્લિંગ મીડિયા
ઓગિલ્વી અને માથર પ્રોફેશનલ ઓફ ધ યરઃ
સિરિલ શ્રોફ, સંસ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, સિરિલ અમરચંદ મંગલદાસ
પેટ સેની, પાર્ટનર એન્ડ ઈમીગ્રેશન હેડ, પેનિંગટન મેનચેસ, એલએલપી
અરબિંદર ચટવાલ, પાર્ટનર, બીડીઓ
ડેવિડ લેન્ડસ્કેમ, કાર્યકારી નિર્દેશક, ટાટા સન્સ
યુકે-ઈન્ડિયા 2018 એવોર્ડ્ઝની આખી યાદી
સન ગ્લોબલની ડીલ ઓફ ધ યર એવોર્ડઃ
એવેડન્સ કેપિટલ
ભારત રિન્યુઅલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી
લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ/ટ્વેન્ટી 14 હોલ્ડિંગ્ઝ વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને અભિનવ પુરસ્કારઃ
વિપ્રો ડિજિટલ
એકોર્ડ હેલ્થકેર
વિપ્રો લાઈટિંગ
કાર્બન ક્લીન સોલ્યુશન બ્રિટિશ એશિયાઈ (ડેલીહન્ટ, ઈન્ડિયાની નંબર 1 ન્યૂઝ અને ક્ષેત્રીય ભાષાઓના કન્ટેન્ટની એપ્લીકેશન, આ આયોજનના અધિકૃત મીડિયા પાર્ટનર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ








Click it and Unblock the Notifications
