મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેની વધુ એક એન્જિયોપ્લાસ્ટી

એન્જિયોપ્લાસ્ટી દરમિયાન રાજ ઠાકરેએ પણ હોસ્પિટલમાં હતા. આ ઉપરાંત લતા મંગેશકર અને શિવસેના નેતા મનોહર જોશી પણ ત્યાં પહોંચ્યા હતા.
નોંધનીય છેકે આ પહેલા જુલાઇ મહિનામાં ઉદ્ધવ ઠાકરેની એન્જિોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 20 જુલાઇે લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમે ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આ ઓપરશેનમાં ઉદ્ધવ ઠાકરેના હૃદયમાંથી ત્રણ બ્લોક્સ કાઢવામા આવ્યા હતા, પરંતુ ત્યારે ડોક્ટરે એક બ્લોક્ઝ છોડી દીધો હતો, જેને આ વખતે એન્જિયોપ્લાસ્ટીમાં હટાવવામાં આવ્યો હતો. ગઇ વખતે પણ ઓપરેશન દરમિયાન રાજ ઠાકરે ઉદ્ધવને મળવા આવ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
