Andhra Pradesh: 100 ફુટ ઉંડી ખીણમાં બસ ખાબકી, બે લોકો ની મૌત ઘણા લોક થયા ઘાયલ
આંધ્રા પ્રદેશના અલ્લુર જિલ્લામાં રવિવારે સાજે મોટી બસ દુર્ઘટના સર્જાઇ હતી. 28 યાત્રીઓને લઇ જઇ રહેલી આંધ્રા પ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમની બસ 100 ફુટ ઉંડી ખાણમાં ખાબકી હતી. દુર્ઘટનામાં 2 લોકોની મૌત થઇ ગઇ હતી. આ જાણકારી રાજ્યના ઉધોગ મંત્રી ગુડીવાડા અમરનાથે આપી હતી. આ દુર્ઘટના અલ્લુરી જિલ્લાના પડેરુ ઘાટ રોડ પર થયો હતો.

અલ્લુર જિલ્લા કલેક્ટર સુમિતે જણાવ્યુ હતુ કે, ગંભીર રુપથી ઘાયલ 4 લોકોના વિશાખાપટ્ટનમ કેજીએચ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. અમે એ તમામ લોકોના ઉપચાર પ્રદાન કરી રહ્યા છીએ જે ઘાયલ છે. અને જરુરી લાગશે તો ઘાયલોને સારુ સારવાર માટે વિશાખાપટ્ટનમ રેફર કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, પડેરુ ઘાટ રોડમાં વ્યુપોઇન્ટ પર એક આરટીસી બસ 100 ફુટ ઉંડી ખાણમાં ખાબકી હી. બસમાં 28 યાત્રી સવાર હતા. ઘણા લોકો ગંભીર રુપથી ઘાયલ થયા હતા. માહિતી મળી રહી છે કે દુર્ઘટનામાં બે લોકોની મૌત થઇ ગઇ છે. મૃતકોના સંખ્યા વધી શકે છે. જ્યારે દુર્ઘટના સર્જાઇ ત્યારે આરટીસી બસ પડેરુથી ચોડાબરામ જાઇ રહી હતી. બસ ખીણમાં પડતા પહેલા 7 વાર પલટી મારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
