રસ્તા વચ્ચે છોકરીઓની હોકી, બેલ્ટથી ગેંગવોર, વીડિયો વાયરલ
ઉત્તરપ્રદેશના મુજ્જફરપુર જિલ્લામાં રસ્તા વચ્ચે કંઈક એવી ઘટના ઘટી જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા
ઉત્તરપ્રદેશના મુજ્જફરપુર જિલ્લામાં રસ્તા વચ્ચે કંઈક એવી ઘટના ઘટી જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા. અત્યારસુધીમાં લોકોએ છોકરાઓને હોકી અને બેલ્ટથી મારપીટ કરતા જોયા હશે પરંતુ સિવિલ લાઈન ચોકી વિસ્તારમાં આવેલા મહાવીર ચોક પર છોકરીઓ અંદર અંદર બેલ્ટ અને હોકી સ્ટિક લઈને લડાઈ કરી રહી હતી.
આ પણ વાંચો: Video: મજબુર પિતા લારી પર દીકરાને સાંકળથી બાંધીને રાખે છે

આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીઓ હોકી સ્ટિક અને બેલ્ટ ઘ્વારા એકબીજાની પીટાઈ કરી રહી છે. આ વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ બનાવી લીધી હતો, જે હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો મુઝફ્ફરનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રસ્તા વચ્ચે લડતી છોકરીઓ
આ વીડિયોમાં સ્કુટી સવાર છોકરીઓ અંદર અંદર લડી રહી છે. આવું હંમેશા છોકરાઓ સ્કૂલ અને કોલેજમાં કરતા હોય છે. છોકરીઓમાં જોરદાર હોકી અને બેલ્ટ ચાલ્યા. આ ઘટના આખરે ક્યાંની છે તેની ઓળખ વીડિયોમાં લડાઈ કરી રહેલી છોકરીઓ પાછળ લાગેલા રાજકીય પુસ્તક બોર્ડથી થઇ.

નજરે જોનારે જણાવ્યું
નજરે જોનારે જણાવ્યું કે એક તરફથી બે છોકરીઓ આવી અને બીજી તરફથી ત્રણ છોકરીઓ આવી. ત્યારપછી બંને વચ્ચે હોકી અને બેલ્ટથી મારપીટ થવા લાગી. લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા તો તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પોલીસે અધિકારી જણાવ્યું કે આ મામલે તેમને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. જો ફરિયાદ આવશે તો તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
