જમ્મુ કાશ્મીર: કઠુઆથી ગોળા બારૂદ ભરેલો ટ્રક મળી આવ્યો
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગુરુવારે પોલીસે શસ્ત્રો અને દારૂગોળો ભરેલી એક ટ્રક મળી. કઠુઆ એસએસપી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ગુરુવારે પોલીસે શસ્ત્રો અને દારૂગોળો ભરેલી એક ટ્રક મળી. કઠુઆ એસએસપી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રક પંજાબથી આવી રહી હતી. પકડાયેલા ટ્રકચાલકની પૂછપરછ કરવામાં પોલીસ જોડાયેલી છે. હજુ સુધી મળી આવેલા હથિયારો અને દારૂગોળોનો જથ્થો કેટલો છે, તેના અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

પોલીસે આ ઘટનામાં ત્રણ આતંકવાદીઓને પણ પકડ્યા છે, જેમની પાસે છ એકે-47 રાઇફલો મળી હોવાની માહિતી છે. ત્રણે આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના છે અને તેઓ જમ્મુ કાશ્મીરના છે. સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે આતંકીઓ સેનાના છાવણી પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસને થોડા સમય પહેલા એક શંકાસ્પદ ટ્રક વિશે બાતમી મળી હતી અને ત્યારબાદ તે હાઇ એલર્ટ પર હતી. હાલમાં આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. ટ્રકો એવા સમયે કઠુઆથી પકડાઈ છે જ્યારે એજન્સીઓએ એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરી અંગે ચેતવણી જાહેર કરી છે.
આ પણ વાંચો: લદ્દાખ બૉર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ, સૈનિકોમાં થઈ ધક્કા-મુક્કી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
