G20 ની અધ્યક્ષતા પર સર્વદલીય બેઠકમાં કેસીઆર નહી રહે હાજર, મમતા બેનરજી સહિતના નેતાઓ રહેશે હાજર
ભારત 1 ડિસેમ્બર 2022 એક વર્ષ માટે G20 ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવામાં આવેલ સર્વદળીય બેઠકમાં ભાગે લેશે. G20 ને લઇને ચર્ચા કરવામાં આવશે. સૂત્રો અનુ
ભારત 1 ડિસેમ્બર 2022 એક વર્ષ માટે G20 ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવામાં આવેલ સર્વદળીય બેઠકમાં ભાગે લેશે. G20 ને લઇને ચર્ચા કરવામાં આવશે. સૂત્રો અનુસાર,ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, કોગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગે, તૃણમૂલ કોગ્રેસ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીએમક અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડી અન બીજુ જનતા દલના ચંદ્રબાબુ નાયડૂ અને ઓડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયક બેઠકમાં રાષ્ટ્રપતિ ભવનમાં થનાર બેઠકમાં હાજર રહેશે.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજનીતિક જંગ વચ્ચે તેલંગાણાના મુખ્મમંત્રી ચંદ્રશેખર રાવની બેઠકમાં સામેલ થાવાની સંભાવના નહિવત છે. કેન્દ્રીય સંસદીય મામલોના મંત્રી પ્રહ્લાદ જોશીએ એએનઆઇ સાથે વાત કરતા જણા્વ્યુ હતુ કે, પાર્ટી અધ્યક્ષોની વ્યક્તિગત વાત કરવામાં આવી છે. જો કે, અત્યાર સુધી કેસીઆર સહિત નેતાઓએ નેતાઓ પાસેથી કોઇ પુષ્ટી મળી નથી.
જોશીએ જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એટલા માટે અમે તેમને આગ્રહ કર્યો છે. અધ્યક્ષો તરફથી કોઇ પ્રતિનિધિ શામીલ નહી થઇ શકે. ટીઆરએસના કે કેશવ રાવે એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અમારા નેતા સોમવારની બેઠકમાં શામિલ થવાને લઇને અણારી પાસે કોઇ જાણકારી નહી હોવાની વાત કરી હતી. વાઇએસઆર કોગ્રેસના અધ્યક્ષ અે આધ્રાપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સોમવારની બેઠકમાં પોતાની ગેરહાજરીને લઇને પહેલા જ જાણ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
