પતિ નિખિલ જૈન સાથે હનીમૂન પર છે નુસરત જહાં, શેર કર્યા ફોટા
તૃણમૂલ કોંગ્રેસના એમપી નુસરત જહાં જ્યારથી લોકસભા ચૂંટણી જીત્યા છે ત્યારથી સમાચારોમાં છવાયેલા છે.
તૃણમૂલ કોંગ્રેસના એમપી નુસરત જહાં જ્યારથી લોકસભા ચૂંટણી જીત્યા છે ત્યારથી સમાચારોમાં છવાયેલા છે. નુસરત એક બંગાળી અભિનેત્રી છે જેમણે આ વર્ષે લોકસભા ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ નુસરતે રાતો રાત પોતાના બિઝનેસમેન બૉયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કરી લીધા. હવે તેમના હનીમૂનના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં નુસરત એકલા જ સૂરજની મઝા લેતા જોવા મળી રહી છે. તેમના હાથોમાં લગ્નનો ચૂડો છે. આ ચૂડા પર નુસરતના નામના અક્ષર NS જડેલા છે. લગ્ન બાદ સંસદ ભવનમાં નુસરતનો ચૂડા લુક ઘણો ફેમસ રહ્યો હતો.

ફોટા ઈન્ટરનેટ પર વાયરલ
હવે તેમના હનીમૂનના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટમાં નુસરત એકલા જ સૂરજની મઝા લેતા જોવા મળી રહી છે. તેમના હાથોમાં લગ્નનો ચૂડો છે. આ ચૂડા પર નુસરતના નામના અક્ષર NS જડેલા છે. લગ્ન બાદ સંસદ ભવનમાં નુસરતનો ચૂડા લુક ઘણો ફેમસ રહ્યો હતો.

નિખિલ સાથે રજાઓ માણી રહી
ઉલ્લેખનીય છે કે પોતાના આ લુક માટે નુસરતને ઘણી ટીકાઓ ઝેલવી પડી છે. નુસરત જહાં એક બંગાળી મુસ્લિમ છે. વળી, લગ્ન બાદ તે પૂરેપૂરી હિંદુ રિવાજોમાં ઢળીને સિંદૂર લગાવતી, ચૂડો પહેરતી જોવા મળી. આ વાત માટે તેમની ઘણી ટીકા થઈ. જો કે નુસરતને આ વાતોની કંઈ ખાસ અસર થઈ નહિ. તે નિખિલ સાથે રજાઓ માણી રહી છે.

બધાનું દિલ જીતી લીધુ.
નુસરત જહાં લોકસભા ચૂંટણી જીત્યા બાદ સમાચારોમાં છે. તે બંગાળી અભિનેત્રી સંસદા પહેલા દિવસે પારંપરિક પરિધાન પહેરવા માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ બંગાળીમાં શપથ લઈને તેમણે ફરીથી બધાનું દિલ જીતી લીધુ.












Click it and Unblock the Notifications
