મમતા પર હુમલો હત્યાના ઉદ્દેશ્યથી કરાયોઃ ટીએમસી

મુખર્જીએ કહ્યું કે, દિલ્હી પોલીસ અમારા મુખ્યમંત્રીને સુરક્ષા પૂરા પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઇતી હતી. જે રીતે એસએફઆઇ અને સીપીએમ સમર્થકોએ અમારા પર હુમલો કર્યો તે શરમજનક છે.
દિલ્હીમાં તૃણમૂલના સાંસદ સુખેન્દુ શેખ રોયએ પણ આ પ્રકારનો દાવો કર્યો. રોયે પત્રકારોને જણાવ્યું કે, આ મમતા અને ત્રણ કેબિનેટ મંત્રીઓ વિશેષ કરીને અમિત મિત્રા ઉપર કરવામાં આવેલો જાનલેવા હુમલો હતો. પંચાયત ચૂંટણીની પૂર્વ સંધ્યા પર કરવામાં આવેલો આ હુમલો એક પૂર્વ નિયોજિત હુમલો હતો જેતી એવી સ્થિતિ આવી જાય કે રાજ્યમાં કેન્દ્રીય દળ તૈનાત કરવાની માંગને યોગ્ય ઠેરવી શકાય.
જો કે, રોયે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સીપીએમના કાર્યાલયો અને કાર્યકર્તાઓ પર હુમલાને લઇને કરવામાં આવેલા પ્રશ્નને ટાળી દીધો હતો અને કહ્યું હતું કે આ અમારા પર લગાવવામાં આવેલો એક મામુલી આરોપ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
