હવે આ જેલમાં મલાઈ ચાપ, છોલે ભટૂરે અને પાંવભાજી મળશે
તિહાડનાં કેદીઓને હવે જેલમાં સારું જમવાનું મળશે. જેલ પ્રશાશનને કેદીઓની માંગને ધ્યાનમાં રાખતા તેમના માટે વીકલી મેન્યુ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે
તિહાડનાં કેદીઓને હવે જેલમાં સારું જમવાનું મળશે. જેલ પ્રશાશનને કેદીઓની માંગને ધ્યાનમાં રાખતા તેમના માટે વીકલી મેન્યુ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી તેમને ખબર પડે કે તેમને શુ આપવામાં આવી રહ્યું છે. આ બદલાવ નવા વર્ષથી કરવામાં આવ્યો છે. હવે તિહાડનાં કેદીઓ જેલમાં મલાઈ ચાપ, છોલે ભટૂરે અને પાંવભાજી જેવી વાનગીઓ ખાઈ શકશે.

ખરેખર નાસ્તાના નામ પર પહેલા કેદીઓને ચા અને બે બિસ્કિટ આપવામાં આવતા હતા પરંતુ હવે તેમને નાસ્તામાં સારું ભોજન આપવામાં આવશે, જેથી કેદીઓ ભૂખ્યા ના રહે. ખરેખર કેદીઓ ઘ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી કે તેમને જેલમાં સારું ભોજન નથી આપવામાં આવી રહ્યું. જેલ પ્રશાશને જણાવ્યું કે કેટલાક કેદીઓ સતત ફરિયાદ કરતા હતા કે ભોજન ટેસ્ટી નથી. જયારે જેલમાં કેદીઓના ભોજન અને તેમના સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવામાં આવે છે.
તિહાડ જેલ પ્રશાશન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ફરિયાદો પર ધ્યાન આપ્યા પછી ભોજનમાં કેટલીક વસ્તુઓ શામિલ કરવામાં આવી છે. જેલના ભોજનમાં દલિયા, મલાઈ ચાપ, પૈવા, બેડમાં-પુરી, છોલે ભટૂરે અને પાંવભાજી શામિલ કરવામાં આવ્યા છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેદીઓને જેલમાં અઠવાડિયામાં 2 વાર ખીર આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
