દિલ્હીમાં એક સાથે 3 હત્યા થતા લૉ એન્ડ ઓર્ડરને લઇને સીએમએ એલજી પર સાધ્યુ નિશાન
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં એક સાથે ત્રણ હત્યા થઇ ગઇ હતી. પહેલી ઘટના દિલ્હીના આરકે પુરમ વિસ્તારની છે જ્યારે શનિવાર મોડી રાત્રે ફાયરિગ થઇ હતી જેમા બે બહેનોની મૌત થઇ ગઇ હતી. તો બીજી ઘટના રવિવારની છએ. ઘૌલાકુવા વિસ્તારમાં દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસમાં આર્યભટ્ટ કોલેજમાં વિદ્યાર્થીની આસપાસ ભીડ જામી હતી. આ વચ્ચે એક વિદ્યાર્થીને ચાકુથી હુમલ કરી દેવામાં આવ્યો હતો . આ હુમલામાં વિદ્યાર્થીનુ મોત થઇ ગયુ હતુ.

આર કે પુરમમાં બે સગી પહેનોની હત્યા કરી નાખવામાં આવીહતી. જાણવા મળતી માહિતી અનુસાર સાઉથ વેસ્ટ દિલ્હીના આરકે પુરમમાં બે ગૃપમાં વિવાદ બાદ શનિવારે મોડી રાત્રે ફાયરિગ થઇ હતી. ફાયરિગની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો. દંબંગોએ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ બની ગયો હતો.
પોલીસે શરુઆતમાં તપાસમાં સામે આવ્યુ કે, ઝગડો રૂપિયાની લેવડદેવડને લઇને તયો હતો. હુમલા ખોર મુખ્ય રીપથી પીડિતના ભાઇ માટે આવ્યા હતા. પરંતુ વિવાદ દરમિયાન બહેનોને ગોળી મારી દેવામાં આવી હતી.
આરકે પુરમમાં વિસ્તારમાં થયેલી હત્યા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે, દિલ્હીના લોકો પોતાને ઘણા અસુરક્ષિત અનુભવી રહ્યા છે. જે લોકોને દિલ્હીની કાયદો અને વ્યવસ્થા સભાળવાની છે તે કાયદો અને વ્યવસ્થા સરકખી કરવાની જગ્યાએ દિલ્હીની સરકાર પર કબ્જો કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
