Laom App Scam: ત્રણ મલેશિયાઇ નાગરીકની ધરપકડ, ભારત સહિત 8 દેશોમાં નિર્દોશોને બનાવ્યા શિકાર
Loan App Scam મામલે આંધ્રાપ્રદેશ પોલીસે ત્રણ મલિશિયાઇ નાગરીકની ધરપકડ કરી છે. ચોંગ લુઇ જિંગ, ચુ કાઇ લુન અને થિયાગરાજન કાસી નામના આ આરોપીઓની ધરપકડ મોટી સફળતા છે કેમ કે, તેમના તાર આંઠ દેશોમાં ફેલાયેલા છે.

આરોપીઓ પર આઇપીસીની વિવિધ ધારાઓ અને આઇટી એક્ટની ધારા 67 અનુસાર મામલો દાખલ કરવામાં આવ્યો છે. આરોપિઓએ ભારત, પાકિસ્તાન અને નેપાલ, બાગ્લાદેશ અને થાઇલેન્ડ સહિત 8 દેશોમાં પીડિતોને નિશાન બનાવ્યા છે.
પોલીસે કહ્યુ કે, તે ત્રણ આરોપીઓને મેજીસ્ટ્રેટ સામે રજુ કરવામાં આવશે અને આગળની તપાસ પુછપરછ માટે પોલીસ રિમાંડની માગ કરવામાં આવશે. પોલીસે બુધવારે કહ્યુ કે, લોન એપ સ્કેમ મામલે ત્રણ વિદેશી નાગરીકોને ચેન્નઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
તમિલનાડુમાં ધરપકડ બાદ આંધ્રાપ્રદેશ લાવામાં આવ્યા હતા. મામલનો ખુલાસા એક સુસાઇડ કેસ બાદ થયો હતો. લોન ગોટાળામાં ફસાયા બાદ આત્મહત્યા જેવા પગલા ઉઠાવ્યા બાદ લોન એફ સ્કેમ સામે આવ્યુ છે.
મૃતકના પરિવારજનોએ પૂર્વી ગોદાવરી જિલ્લામાં રાજદમુદરીમાં કદિયામ પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી વસુલી અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા માટે એક મામલમાં કંપ્લેઇન દાખલ કરી હતી. પીડિતે એક ફેક લોન એપથી 10 હજાર રુપિયાની લોન લીધી હતી. અને તેના બદલામાં ભારે રકમ ચકવી પડી હતી
પીડિતને એપ એજેન્ટની તરફથી ધમકી આપવામાં આવતી હતી તેની તસવીર સાથે છેડછાડ કરીને ધમકી આપવામાં આવી કે, આ તમામ સગા સંબંધીને મોકલી દેવામા આવશે. ધમકીથી ત્રાંસીને પીડિતે 5 મે ના રોજ આત્મ હત્યા કરી લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
