ગર્લ રોક બેન્ડને ઓનલાઇન ધમકી આપનાર ત્રણની ધરપકડ

પોલીસે બટમાલુના એસ ડી કોલોનીના રહેવાસી ઇરશાદ અહમદ ચારાને ગઇકાલે રાત્રે ધરપકડ કરી લીધી. આ પહેલા તેને પકડવા માટે જુદા જુદા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યું કે પૂર્વમાં દક્ષિણ કાશ્મીરના બિજબહેડાનો રહેનાર તારિક ખાનને અને મધ્ય કાશ્મીરના ગંદેરબાલથી રમીઝ શાહને મોડી રાત્રે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો.
જમ્મૂ કાશ્મીર પોલીસ કમિશ્નર અશોક પ્રસાદે એ વિસ્તારોની ગશ્ત વધારવાના આદેશ આપ્યા છે જ્યાં બેન્ડની ત્રણ યુવતીઓમાની બે યુવતીઓ રહે છે. અધિકારીઓએ જણાવ્યું કે બેન્ડ ફેસબુક પેજ પર આવેલા કુલ 900 પોસ્ટમાંથી 26 ઉપયોગ કર્તાના પોસ્ટ વાંધાજનક છે. આ તમામના ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસની તપાસ કરાઇ છે.
તેમણે જણાવ્યું કે ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસનો વિલંબ એટલા માટે લાગ્યો કારણ કે કાશ્મીરી યુવતીઓના બેન્ડ 'પ્રગાશ'ના ફેસબુક પેજ પર મોટી સંખ્યામાં આવેલી પોસ્ટની તપાસ કરવામાં સમય લાગ્યો. રાજબાગ પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
