આ સ્ટાર ખેલાડીઓ પર લાગી ચૂક્યા છે રેપના આરોપ, એક તો ભારતીય ક્રિકેટ ટીમમાં રહી ચુક્યો છે.
ચૂંગાલમાં ફસાય છે. હવે આ લિસ્ટમાં શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલાકાનું નામ પણ જોડાયુ જ છે. હાલમાં જ તેના પર એખ મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. તે હાલ ઓસ્ટ્રેલિયન પોેલીસની કસ્ટડીમાં છે.
ચૂંગાલમાં ફસાય છે. હવે આ લિસ્ટમાં શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુનાથિલાકાનું નામ પણ જોડાયુ જ છે. હાલમાં જ તેના પર એખ મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. તે હાલ ઓસ્ટ્રેલિયન પોેલીસની કસ્ટડીમાં છે.

શોએબ અખ્તર
પાકિસ્તાની ક્રિકેટર અને ફાસ્ટ બોલર શોએબ અખ્તર પર રેપનો ગંભીર આરોપ લાગી ચુક્યો છે. 2005માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શોએબ અખ્તર પર રેપનો આરોપ લાગ્યો હતો. આરોપો બાદ અખ્તરને પાકિસ્તાન પરત મોકલી દેવાયો હતો. આ વાતનો ખુલાસો ખુદ અખ્તરે કર્યો હતો.

મખાયા એન્ટિની
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિનીનું નામ પણ છે. 1999માં એન્ટની પર 22 વર્ષીય યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપો અનુસાર, એન્ટોનીએ ટોયલેટ રૂમમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ પછી એન્ટોનીને ધરપકડ કરી જેલમાં મોકલાયો હતો. જો કે તે કેસમાં નિર્દોષ સાબિત થયો હતો અને ક્રિકેટ પણ રમ્યો હતો.

રુબેલ હુસૈન
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર રુબેલ હુસૈન પર 2015માં તેની પાર્ટનરે જ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. રૂબેલ પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આ આરોપમાં પોલીસે રૂબેલની પણ ધરપકડ કરી હતી.

દાનુષ્કા ગુનાથિલાકા
દાનુષ્કા ગુનાથિલાકા પર ઓસ્ટ્રેલિયન મહિલાએ રેપનો આરોપ લગાવ્યો છે. દાનુષ્કા ગુનાથિલાકા ટી20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો. આરોપો બાદ પોલીસે ફરીયાદ દાખલ કરીને હોટલમાંથી તેની ધરપકડ કરી છે. વિવાદ સામે આવ્યા બાદ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેને તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો છે.

અમિત મિશ્રા
ભારતીય સ્પિનર અમિત મિશ્રા પણ રેપના આરોપમાં ફસાઈ ચુક્યો છે. અમિત મિશ્રા પર તેની એક મહિલા મિત્રએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2015માં આ આરોપ બાદ બેંગ્લોર પોલીસે અમિત મિશ્રાની ધરપકડ કરી હતી. જો કે થોડા કલાકો બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
