સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં આ હસ્તીઓને આપવામાં આવશે નિમંત્રણ
સંસદની નવી બિલ્ડીગના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ નેતાઓને નિમંત્રણ મોકલી દેવામા આવ્યુ છે. 28 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સસદની નવી બિલ્ડીગનું ઉદ્દઘાટન કરશે જેમા ઘણા નેતા ભાગ લેશે. લોકસભાના પૂર્વ સ્પીકર, રાજ્યપાલના પૂર્વ ચૈરપર્સનને પણ આ કાર્યક્રમ માટે બોલાવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સંસદની નવી બિલ્ડીગને 28 મેના રોજ દેશને સંબોધિત કરશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે બંને સંસદને ડિજીટલ અને ફિજિકલ બંને નિણંત્રણ મોકલવામાં આવ્યા છે
વર્તમાન રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ પણ 28 મે ના થનાર કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. આ સિવાય કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોના સેક્રેટરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
જણાવીદ દઇએ કે, સંસદ ભવનના મખ્ય આર્કિટેક્ર બિમલ પટેલ અને ઉદ્યોગપતી રતન ટાટાને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય વાત એ છે કે, ટાટા પ્રોજેક્ટે નવી સંસદ બિલ્ડીગના નિર્માણનો કોટ્રેક્ટ મેળવ્યો હતો. જે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્તા રિડેવલપમેન્ટ પ્લાનનો ભાગ છે.
લાર્સન એન્ડ ટુર્બોને પછાડતા ટાટા પ્રોજેક્ટને આ કોટ્રાક્ટ મળ્યો હતો. ટાટા પ્રોજેક્ટે આ માટે 861.9 કરોડ રૂપિયા લગાવ્યા છે.
28 મે ના રોજ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ આ કાર્યક્મ દરમિયાન શુભેચ્છા સંદેશ મોકલશે. સાથે જ આ કાર્યક્મમાં બીજી ઘણી મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ ખેલાડીને પણ આમત્રણ મોકલવામાં આવશે.
સંસદના સરક્ષણ ઓમ બિરલા આ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપશે. પીએમ મોદી પણ આ દરમિયાન ભાષણ આપી શકે છે. તમામ સંસદના સભ્યો નવી બિલ્ડીગમાં બેસી શકશે. આ બિલ્ડીગમાં કુલ 8000 લોકોના બેસવાની ક્ષમતા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
