ઈન્ડીયન રેલ્વે બનશે સ્માર્ટ, Ac Three Tierમાં થશે અનેક બદલાવ
નવી દિલ્હી: પીએમ મોદીના નિર્દેશો અનુસાર રેલ મંત્રી સુરેશ પ્રભુએ ભારતીય રેલ્વેને સ્માર્ટ બનાવવાના કામની શરૂઆત કરી દીધી છે. હવે રેલ્વેના Ac Three Tier કોચમાં ઘણાં પરિવર્તન જોવા મળશે.

આવો જાણીએ શું થશે પરિવર્તન
1. યાત્રિઓની સુવિધા માટે Ac Three Tierનો દરવાજો બંને તરફ ખુલશે.
2. કોચના શૌચાલયોમાં હવે લાઈટ ઈન્ડીકેટર હશે.
3. કોચમાં હવે એક્ઝીટ ગેટની સંખ્યા 6 હશે.
4. કોચમાં LED લાઈટનો ઉપયોગ કરવામાં આવશે.
5. ઉપર ચઢવા માટે વિશેષ સિડીની સુવિધા કરવામાં આવશે.
6. કોચની અંદર મોબાઈલ ચાર્જર હોલ્ડરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
7. કોચની અંદર CCTV કેમેરા લગાવવામાં આવશે.
8. નેત્રહીનો માટે હવે બ્રેઈલ લીપીનો ઉપયોગ કરવામાં આવશે.
9. શૌચાલયોને ચોખ્ખા રાખવાના વધુ પ્રયત્નો કરવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
