Indipendence Day 2023: 15 ઓગસ્ટના દિવસે ભારત નહી આ પાંચ દેશોપણ મનાવે છે આઝાદીનું પર્વ, મળી હતી આઝાદી
15 ઓગસ્ટે સમગ્ર ભારત ભારત દેશની 77 મો સ્વતંત્ર પર્વ મનાવશે. 15 ઓગસ્ટ 1947 નો તે ઐતિહાસિક દિવસ હતો. જ્યારે સંઘર્ષ અને ઘણા શહીદને કુર્બાની બાદ અણારા દેશને આઝાદી મળી હતી. તમને જાણીને એ હૈરાની થશે કે, 15 ઓગસ્ટના દિવસે જંજીરોમાથી આઝાદી મેળવનાર ભારત એકલો દેશ નથી. ભારત સિવાય દુનિયાના પાંચ દેશ છે જે 15 ઓગસ્ટના દિવસે આઝાદી મળી હતી.

આ પાચં દેશોમાં બહરીન, ઉત્ર અને દક્ષિણ કોરિયા, લિક્ટેસ્ટીનઓ અને રિપબલ્કિ ઓફ કોન્ગો છે. જેમેન પણ 15 મી ઓગસ્ટના દિવસે આઝાદી મળી હતી.
રિપબ્લિક ઓફ કોન્ગો
કોન્ગો એક લોકતાત્રીક દેશ છે. આફ્રીકા મહાદ્વીપના માધ્યમા છે. ભારતને 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝઆદી મળી હતી. તો તેના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960 માં દેશને ફ્રાંસની ગુલામીમાથી આઝાદી મળી હતી. કોન્ગો આફ્રીકા મહાદ્વીપ પર ત્રીજો મોટો દેશ છે. તેના પર 1880 થી 1960 સુધી ફ્રાંસનો કબ્જો હતો.
ઉત્તર અને દક્ષિણ કોરિયા
15 ઓગસ્ટના દિવસે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોર્યા બંને દેશોને આઝાદીની ઉજવણી કરે છે. 35 વર્ષ સુધી જાપાન અને ઉપનિવશિક શાસનમાથી કોરિયાને આજ દિવસે આઝાદી મળી હતી. દ્વિતિય વિશ્વ યુદ્ધની સમાપ્તી સાથે આ દેશને આઝાદી મળી હતી. આઝાદી બાદ ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરિયા અલગ થઇ ગયા હતા. સાઉથ કોરિયા આ દિવસે ગ્વાંગબોકજેઓલ ના રુપમાં મનાવે છે. જેનો અર્થ થાય છે. એ દિવસ જ્યારે રોશની પરત ફરી. તો નોર્થ કોરિયા આ દિવસને ચોગખેબાંગુઇનાલ ના રુપમાં સેલિબ્રેટ કરે છે. જેનો અર્થ છે. પિતૃભૂમિ ની મુક્તિ દિવસે
લિક્ટેસ્ટીન
લિકટેંસ્ટીને પણ 15 ઓગસ્ટની આઝાદી મળી હતી. આ દિશે દેશ રાષ્ટ્રીય દિવસના રુપમાં સેલિબ્રેટ કરે છે. દુનિયાના છઠા સૌથી નાના આ દેશ પર 1866 માં જર્મન શાસનથી આઝાદી મળી હતી. ઓસ્ટ્રીયા અને સ્વીટજરલેન્ડ વચ્ચે યુરોપીય આલ્પ્સ કિલટેંસ્ટીન સ્થિત છે.
બહરીન
બહરીન પર બ્રિટિશ ઉપનિવેશિક શાસન હતુ. બહરીનને 15 ઓગસ્ટ 1971 માં આઝઆદી મળી હતી. જો કે આ દેશ 15 ઓગસ્ટના બદલે 16 ડિસેમ્બરે પોતાના રાષ્ટ્રીય દિસની ઉજવણી કરે છે. 16 ડિસેમ્બર દિવંગત શાસક ઇસા બિન સલમાન અલ ખલીફા એ સત્તા મેળવી હતી. એટલા માટે આ દેશ આઝાદીનુી ઉજવણી કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
