ગોધરાકાંડના આરોપી 17 વર્ષથી જેલમાં, સુપ્રિમના આગ્રહ પર જામીન અરજી પર સુનાવણી
સુપ્રિમ કોર્ટોમાં ગોધરાકાંડના દોષિતોને જામીન આપ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં 2018 થી પેન્ડીક જામીન અરજી પર સુનવણી 2 ડિસેમ્બરના રોજ અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ગોધરાકાંડના દોષિતોને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યવા છે. દોષિતો 2004 થી જેલમાં બધ છે. તેમને 17 વર્ષ જેટલો લાંબો સમય થઇ ચૂક્યો છે. જેથી તેમને જામીન આપવામાં આવ્યા છે. દોષિતોને આપવામાં આવેલા જામીનનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને એવી રજુઆત કવરામાં આવી હતી. દોષિતો જઘન્ય ગુનાઓ પૈકી એક હતો. એટલે જામીન ના આપવામાં આવે. તેમ જણાવ્યુ હતુ.

સુપ્રિમ કોર્ટ દ્વારા ગોધરાકાંડના આરોપીને જામીન આપ્યા હતા. આરોપીની 2018થી અરજી પડતર છે. તેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગત 2 ડિસેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટના સીજેઆઇ દ્વારા ગુજરાત સરકાર પાસે જાણકારી માંગી હતી કે, કયા આરોપીની શુ ભૂમિકા હતા. દોષિત ફારુકનો અરજી પણ કોર્ટમાં પહોચી હતી. એસજીએ જ્યારે સુનાવણી જાન્યુઆરી સુધી સ્થગિત કરવાની માગ કરી હતી. ત્યાર ફારુકના વકીલે બેન્ચને કહ્યુ હુ કે અજી પર શિયાળુ વેકેશન પહેલા સુનાવણી કરાય કારણ કે, રાજ્ય બીજી વાર સ્ટે માંગી રહ્યુ છે. બેન્ચે કહ્યુ હતુ કે, તે સો પહેલા જામીન અરજી પર વિચાર કરશે.
ફેબ્રુઆરી 2002 માં ગોધરામાં સાબરમતિ એક્સપ્રેસ ટ્રેનના કોચને ટોળાએ આગ ચાંપી હતી. જેમા 59 કારસેવકોના મોત થયા હતા. દોષી ફારુક પર પત્થરમારો કરવાનો અને હત્યા કરવાનો કેસ સાબિત થયો હતો. અને તે બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા ગત 13 મે 2022ના રોજ કેસના અન્ય દોષી અબ્દુલ રહેમાન ંધિતયા કાનકટ્ટો જમ્મુરોને છ મહિનાના જામીન અપાયા હતા. ગત 11 નવેમ્બરે તેના જામીન આગામી 31 માર્ચ સુધી લબાવી અપાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
