અજીત ડોભાલની અધ્યક્ષતામાં SCO ના NSA ની આજે દિલ્હીમાં બેઠક, પાકિસ્તાન અને ચીન પણ સામેલ
સંઘાઇ સહયોગ સંગઠનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આજે દિલ્હીમાં બેઠક મળશે. NSA અજીત ડોભાલની બેઠકની અધ્યક્ષતા કરશે જેમા ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓો પણ વર્ચ્યુઅલી ભાગ લેશે. સાથે જ રૂસ સહિત બીજા સભ્યો દેશોના એનએસએ બેઠકમાં શામીલ થશે.

અજુત ડોભાલ એસએચઓના મંચથી આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની રણનીતિને દર્શાવતા રહ્યા છે જેને આજ ફરીએક વાર જોવા મળશે. ભારત સિવાય આ બેઠકમાં 7 અન્ય દેશો છે. જેમાં ચીન, કજાખિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રૂસ, તજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનનો સમાવેશ થાય છે.
અફગાનિસ્તાનનો મુદ્દો બેઠકમાં ચર્ચાશે
વર્ષ 2021માં પાકિસ્તાનના પ્રોત્સાહન પર ચાલી રહેલા આતંકવાદી સંગઠન વિરુદ્ધ એસસીઓની તરફથી સંયુક્ત કાર્ય બનાવાના પ્રસ્તાવ કર્યો છે. તો આજે આ બેઠકમાં ભારત પાકિસ્તાનના અધ્યક્ષ સરહદ પર આતંકવાદનો મુદ્દો ઉઠાવશે. આ સિવય અફગાનિસતાનનો મુદ્દો આજે બેઠકમાં ચર્ચાશે.












Click it and Unblock the Notifications
