મહારાષ્ટ્રમાં ધારાસભ્યએ કોર્પોરેશનના એન્જીનિયરને મારી થપ્પડ
MLA Geeta Jain Slaps CiVIL Engineer: મહારાષ્ટ્રની દાજધાની મુંબઇમાં મીરા ભાયંદરથી અફક્ષ દારાસભ્ય ીતા જૈનનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અપક્ષ ઉમેદવારે મંગળવારની કાશીમીરામાં એક વ્યક્તિ બાંધકામ હટાવાની કામ દરમિયાન એક એન્જીનિયરને થપ્પડ મારી દિધી હતી.

ગીતા જૈને માહારાષ્ટ્રના ઠાણે જિલ્લામા મીરા ભયંદર નગર નિગમના એક એન્જીનીયરને થપ્પડ મારી દિધી હતી. થપ્પડ મારવાનો વિડીય વાયરલ થઇ રહ્યો છે. એમબીએમસી એન્જીનીયરની ઓળખ શભમ પાટિલના રૂપમાં કરવામાં આવી છે.
જો કે, આ મામલાની ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલો ખૂબ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. ધારાસસભ્ય ગીતા જૈનના વર્તન લોકોમાં સવાલ ઉભા કરી રહી છે. ઇન્ટરનેટ યૂજર્સનું કહેવુ છે કે, બધાની સામે ધારાસભ્ંયે થપ્પડ ના મારવો જોઇએ.
Mira Bhayander MLA Geeta Jain Slaps a Municipal Corporation employee in broad day light! pic.twitter.com/n6bnqg4SOL
— Vishal Rajemahadik (@MiBoltoy) June 20, 2023
શૂભમ પાટિલ પોતાના એક સાથીની સાથે ગેરકાયદેસર ઝોપડપટ્ટીને હટાવા માટે કાશીમીરા ગયા હતા. સ્થાનીક લોકોનો આરોપ છે કે, કોઇ પણ પ્રકારની નોટીસ વગર તેને તોડવામાં આવી રહ્યા છે. તેને જબજસ્તી હટાવામાં આવી રહ્યા છે. એમએલએ ગીતા જૈન ઘટના સ્થળે પહોચીની ડિમોલીશન ટીમ સાથે વાત કરી હતી.
વિડીયોમાં જૈન પાટીલ અને તેના સહયોગીએક જીઆર અંગે જણાવતા દેખાઇ રહી છે. જે મૌનસૂન દરમિયાન હટવામાં આવી રહી છે. વિડીયોમાં જોઇ શકાય છેક , પાટીલની શર્ટ ખેચીને તેને થપ્પડ મારે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
