વરરાજાને લઈને ઘોડો ફરાર, 4 કિલોમીટર સુધી જાનૈયાને હંફાવ્યા
રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઘોડો વરરાજાને લઈને ભાગ્યો. ભાગ્યો તો એવો ભાગ્યો કે જાનૈયાઓ કાર અને બાઇકથી ચાર કિલોમીટર સુધી ઘોડાનો પીછો કરતા રહ્યા.
રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઘોડો વરરાજાને લઈને ભાગ્યો. ભાગ્યો તો એવો ભાગ્યો કે જાનૈયાઓ કાર અને બાઇકથી ચાર કિલોમીટર સુધી ઘોડાનો પીછો કરતા રહ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘોડાએ જાનૈયાઓને એવા હંફાવ્યા કે વરરાજાની પણ હાલત ખરાબ થઈ ગઈ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજમેર જિલ્લાના નસીરાબાદના રામપુરામાં ત્રણ દિવસ પહેલા લગ્ન હતા. વરઘોડામાં જાનૈયાઓ ડીજે પર નાચતા હતા ત્યારે અચાનક વરરાજાને લઈને ઘોડી ભાગી હતી. સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે અચાનક એક ફટાકટો ફુટ્યો. ફટાકડાના અવાજથી ઘોડી ડરી ગઈ અને વરરાજા સાથે ભાગી. જાનૈયાઓ બધુ પડતુ મૂકીને કાર અને બાઇક પર સવાર થઈને ઘોડી પાછળ ફરતા રહ્યા. ઘોટો 4 કિલોમીટર હંફાવ્યા બાદ માંડ રોકાયો. ત્યાં સુધી જાનૈયા પાછળ ફરતા રહ્યા.
ઘોડી વરરાજા સાથે 4 કિલોમીટર ભાગ્યા બાદ રોકાઈ. આ દરમિયાન વરરાજાની તબિયત લથડી. જો કે વરરાજા સલામત છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ખુદ ડીજે ઓપરેટરે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
