Justice M R Shah Retired: 'કોઇ પછતાવો નથી', પીએમ મોદીના વખાણ કરનાર જસ્ટીશ શાહે રિટાયરમેન્ટ બાદ કહી આ વાત
સુપ્રિમ કોર્ટના જજ એમઆર શાહ સોમવારે રિટાયર થઇ ગયા છે. જસ્ટીસ શાહે વર્ષ 2018 માં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. જેને લઇને તેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમને સરકાર સમર્થક ગણાવામાં આવ્યા હતા. જો કે, રિટારયરમેન્ટ બાદ જસ્સીટ શાહે નિવેદન પર કાયમ રહ્યા છે. અને તે અમુક લોકોની આલોચનાની ચિંતા નથી કરતા

જસ્ટીસ એમઆર શાહે વર્ષ 2018 માં ગુજરાત હાઇકોર્ટના ડાયમંડ જૂબલી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મીએમ મોદીને મોસ્ટ પોપુલર, લોકપ્રિય વાઇબ્રેન્ટ અને વિજનરી નેતા કહ્યા હતા. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા જસ્ટીસ શાહે કહ્યુ કે, તેમનો વિવેક સ્પષ્ટ હતો. અને તેમનો નિર્ણય ક્યારે વ્યક્તિગત વિચારોથી પ્રભાવિત નથી થયા
જસ્ટીસ એમઆર શાહે કહ્યુ કે, કોઇ પણ એક ઉદાહરણ નહી આપી શકે જે આ દેખાડે કે, તેણે ન્યાયીક પક્ષ પર મારા નિર્ણય લેવાને પ્રભાવિત કર્યો છે. જેની પાસે કરવામાટે કઇ નથી તે ન્યાયાધીશોની આલોચના કરે છે." નિવેદનથી કોઇ પણ પ્રકારનું પછતાવો નથી. તેમા પછાવાની કયાં વાત છે. મે શુ ખોટુ કર્યુ છે?
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
