કાશ્મીરમાં ગુમ જવાન 7 દિવસે મળ્યો, કારમાં મળ્યા લોહીના નિશાન
કાશ્મીરમાં કુલગામથી સેનાનો જવાન જાવેદ અહમદ વાની 25 છુટ્ટીમાંથી પરત ફરવાના એક દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. તેની કારમાથી લોહીના નિશાન જોવા મળ્યા હતા. આશંકા હતી કે તેમનુ અપહરણ કરવામાં આવ્યુ છે. ઘટના ગયા મહિને 29 જુલાઇના બની હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ લગાતાર જમ્મુ કાશ્મીર પોલીસ જવાનની તલાશમાં હતી.

સૈનિકના ાઇ મુદાસિસ અહમદ વાની અનુસાર જવાનની કાર કુલગામના અચથલ વિસ્તારમાથી લાવારિસ હાલમાં મળી. મુદાસિરે જણાવ્યુ હતુ કે, 29 જુલાઇના સાંજે 7 વાગ્યા બાદ ઘરથી બાજાર જવા માટે નિકળ્યા હતા. પરંતુ થોડી વાર બાદ જાણવા મલ્યુ કે, તેમન કાર લાવારિસ હાલતમાં પડીમળી હતી. જ્યારે ત્યાં ગયા તો કાર પર લોહીના નિશાન જોવા મળ્યા હતા .
ગુમ થયા એક દિવસ પહેલા લદ્ધાખમાં પરત ડ્યુટી જોઇંટ કરવાનર હતા. જમ્મુ કાશ્મીર પલીસે એક પોસ્ટમાં કહ્યુકે, સેનાના જવાન, જે છુટ્ટી પર કાશ્મીરમાં ગુમ થઇ ગયો હતો તેને પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે કહ્યુ કે, સિપાહીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે ત્યાર બાદ જલ્દી સંયુક્ત પુછપરછ કરવામાં આવશે. જેની ઓળખ જાવેદ અહેમદ વાનીના રુપમાં કરવામાં આવી છે .
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
