Apple iPhone Hacking Case: એપલ આઈફોન હેકિંગ કેસમાં સરકારે તપાસના આદેશ આપ્યા, અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Apple iPhone Hacking Case: કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે એપલ હેકિંગ કેસની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એપલે 150 દેશોમાં એડવાઈઝરી જાહેર કરી છે.
મીડિયા સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેટલાક સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલો મુદ્દો એ છે કે, તેમને એપલ તરફથી એલર્ટ મળ્યું છે. તેના સંદર્ભમાં, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે, અમે આ મુદ્દાના મૂળ સુધી જઈશું.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આપણા દેશમાં કેટલાક ટીકાકારો છે, જેમને ટીકા કરવાની આદત પડી ગઈ છે. આ લોકો દેશની પ્રગતિને પચાવી શકતા નથી. એપલ પાસે કોઈ માહિતી નથી. તેણે અંદાજના આધારે આ માહિતી મોકલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, શિવસેના (UTB) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત ઘણા નેતાઓએ મંગલવાને દાવો કર્યો હતો કે, તેમને Apple તરફથી ચેતવણી મળી છે.
નોંધનીય છે કે, એપલને મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પ્રાયોજિત હુમલાખોરો દૂરથી તેમના આઇફોન સાથે ચેડા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે કોણ છો અથવા તમે શું કરો છો? તેના કારણે આ હુમલાખોરો કદાચ તમને વ્યક્તિગત રીતે નિશાન બનાવી રહ્યા છે.
#WATCH | On multiple opposition leaders allege 'hacking' of their Apple devices, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says "Whenever these compulsive critics do not have any major issue, the only thing they say is surveillance. They tried this a… pic.twitter.com/l8UhnoBD3Y
— ANI (@ANI) October 31, 2023
#WATCH | On Apple's 'state-sponsored attack' message to some Opposition members, BJP leader Gaurav Bhatia says, "...Apple has made it clear that these alerts are often false alarms...It should be asked why Rahul Gandhi and others don't follow the legal process, don't file a… pic.twitter.com/sglObdcW7g
— ANI (@ANI) October 31, 2023
"BJP trying to distract attention...," Rahul Gandhi on 'hacking' alert; Apple says threat notifications not linked to any specific state-sponsored attacker
— ANI Digital (@ani_digital) October 31, 2023
Read @ANI Story | https://t.co/6lqfCtSIoC#RahulGandhi #Hacking #Apple pic.twitter.com/R5h1tdzItx
#WATCH | On Apple's 'state-sponsored attack' message to some Opposition members, BJP leader Gaurav Bhatia says, "Rahul Gandhi, I would like to request you to make good use of your mobile phone. Don't forge an alliance with any such anti-national force or don't access any such… pic.twitter.com/YxkWBnnvvA
— ANI (@ANI) October 31, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
