દિલ્હી સહિત 13 શહેરોમાં પહોંચી કોરોના વેક્સીનની પ્રથમ ખેપ
દિલ્હી સહિત 13 શહેરોમાં પહોંચી કોરોના વેક્સીનની પ્રથમ ખેપ
રાજધાની દિલ્હી સહિત 13 શહેરોમાં કોવિશીલ્ડની પહેલી ખેપ પહોંચી ગઈ છે. આ વિશે જાણકારી આપતાં મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટથી મહારાષ્ટ્ર સરકારને 9 લાખ 63 હજાર કોરોના વેક્સીનના ડોઝ મળ્યા છે, રાજ્યમાં 511 રસીકરણ કેન્દ્રો સંપૂર્ણરીતે સજ્જ છે.

જણાવી દઈએ કે કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીને ઈમરજન્સી અપ્રૂવલ મળ્યા બાદ હવે દેશભરમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાન શરૂ થનાર છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને દુનિયાનું સૌથું મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.
શનિવારથી શરૂ થઈ રહેલ આ અભિયાન માટે દેશની 13 જગ્યાએ વેક્સીનની પહેલી ખેપની ડિલીવરી થઈ રહી છે જેની સાથે જ કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સીનના 4.5 કરોડ વધારાના ડોઝ ખરીદવાનો ફેસલો લીધો છે. સોમવારે આપવામાં આવેલ ઓ્ડર મુજબ રસીના પ્રત્યેક ડોઝની કિંમત 200 રૂપિયા હશે અને તેના પર 10 રૂપિયા જીએસટી સાથે કુલ લાગત 210 રૂપિયા આવશે.
પ્રાઈવેટ માર્કેટમાં રસીની કિંમત કેટલી જાણો
અગાઉ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ જાણકારી આપી હતી કે પ્રાઈવેટ માર્કેટમાં કોવિશીલ્ડ વેક્સીનનો ભાવ 1000 રૂપિયા પ્રતિ ડોઝ હશે. તેમણે કહ્યું કે અમે સરકારને 200 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે સ્પેશિયલ ભાવમાં વેક્સીન આપી છે, જે શરૂઆતી 10 કરોડ ડોઝ માટે માટેના રેટ હશે. પરંતુ પ્રાઈવેટ માર્કેટમાં આ વેક્સીન 1000 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે આપશે. જણાવી દઈએ કે ગત 24 કલાકમાં ભારતમા ંકોરોના વેક્સીનના 15968 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 17817 લોકો સાજા થયા છે. પાછલા 24 કલાકમાં 2020 લોકોએ દમ તોડ્યો છે જ્યારે કોરોના વેક્સીનથી અત્યાર સુધી 1 કરોડ 1 લાખ 29 હજાર 111 લોકો ઠીક થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 51 હજાર 529 થઈ ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
