નૂંહની આગમા ખાખ થયુ બાદશાહપુર ગામ, હોટેલ, દુકાનોમાં આગ, પત્થારબાજી-તોડફોડ
હરિયાણાના નૂંહ જિલ્લામાં 31 જુલાઇએ હિંસા ભડકી હતી. જેમા ચપેટમાં દિલ્હી નજીક આવેલ ગુરુગ્રામ પણ આવી ગયુ હતુ. જ્યારે ઉપદ્રવીનું તાંડવ ગુરુગ્રામના બાદશાહપુર ગામમાં પણ જોવા મળ્યુ હતુ. મંગળવારે એટલે કે, 1 ઓગસ્ટની સાંજે ઉપદ્રવીઓએ આગજની અને પત્થરાવ, તોડફોડ કરતા આગળ વધ્યા અને ડરનો માહોલ બની ગયો હતો.

આ ડરના માહોલમાં નૂંહના નિવાસી હારુનનો વૈજ નોનવેજ હોટેલ પણ આવી ગયો હતો. હિંસાખોરોએ ઘણા વર્ષોથી ચાલતી હારુનની હોટેલ પર તોડફોડ કરી હતી. આગમાં હોટેલ બળીને ખાખ થઇ ગઇ હતી. તેમજ પાસ સ્થિત કબાબની દુકાનની લપેટમાં આવી ગઇ હતી. એટલુ જ નહી સેક્ટર 70 માં દુકાન, ઝુપડપટ્ટીમાં પણ તોડ ફોડ કરવામાં આવી હતી.
જણાવામાં આવુ રહ્યુ છે કે, હોટેલ અને આગની ઘટના બાદ તે અને તેના કર્મચારીઓ ક્યાં ગયા તે કોઇને ખબર નથી. પરંતુ વિસ્તારમાં ડહનો માહોલ યથાવત છે. જો કે, બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. તણાવ પૂર્ણ સ્થિતિ વચ્ચે પોલીસ ફોર્સ તૈનત કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
