મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૧૭ એપ્રિલે નાગરિકોને-પ્રજાવર્ગોને મુલાકાત માટે મળશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૩ના દિવસે નાગરિકો, પ્રજાવર્ગો તેમ જ જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળી શકશે નહીં. મુખ્યમંત્રી સોમવારે કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના પ્રારંભ તેમ જ અન્યત્ર પૂર્વનિર્ધારિત રોકાણોને કારણે જનતા જનાર્દનને ગાંધીનગરમાં મુલાકાત માટે મળશે નહીં.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
