કર્ણાટકામાં મળેલી હાર બાદ બસવરાજ બોમ્મઇએ હારની જવાબદારી સ્વીકારી
કર્ણાટકા વિધાનસભા ચૂંટણી 2023 ના પરીણામની આવી ચૂક્યા છે. કોગ્રેસને બંપર જીત મળી છે. કર્ણાટકા ની જનતાએ ભાજપને ઉખાડી ફેંકી છે. કોગ્રેસ પાર્ટી જેણે 2018 માં 80 સીટ પર જીત મેળવી હતી. તે હવે 136 સીટ પર જીત મેળવી ચૂકી છે.તેમજ 2018 માં 105 સીટ મેળવનાર ભાજપ ફખ્ત 65 સીટ પર સિમિત થઇ ગઇ છે.

ભાજપની હારથી એ સ્પષ્ટ થાય છે કે, ભાજપાની બોમ્બઇ સરકારથી અંહિયાની સરકાર બિલકુલ ખુશ નહોતી એટલા માટે તેમણે ભાજપને નકારી દિધુ હતુ. કર્ણાટકાના સીએમ બસવરાજ બોમઇએ કર્ણાટકા ગુમાવ્યા બાદ કહ્યુ કે, હુ આ હારની જવાબદારી લવ છઉ. હારના ઘણા કારણ છે. દરેક કારણની વિશ્લેષણ કરવામાં આવશે. અને અમે સંસદની ચૂંટણીમાં પરત ફરીશુ
જણાવી દઇએ કે, કર્ણાટકાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ વિધાનસભા ચૂટણીમાં ભાજપની હાર બાદ રાજ્યપાલ થાવરચંદ ગહલોતને પોતાનું રાજીનામુ આપી દિધુ જેનો રાજ્યપાલે સ્વીકાર કરી લિધો છે.
જણાવી દઇ કે, કર્ણાટકામાં મુ્ખ્યમંત્રી બસવરાજ મોમ્મઇએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થવા છતા રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામુ સોપી દિધુ છે. જને રાજ્યપાલે સ્વીકાર કરી લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
