bhagalpur Brigge Collapse અગુની-સુલ્તાનગજ પુલનો કાટમાળ હટાવો મોટો પડકાર, રિપેર પર બોલ્યા અધિકાીરી?
Bhagalpu Bridge Collapse: બિહારમાં 1700 કરોડ કરતા વધારે ખર્ચે બનેલા પુલના પડી જતા નીતિશ કુમાર સરકારની હાસી ઉડી રહી છે. ભાજપા તેને ભ્રષ્ટાચારનો પુલ ગણાવી રહી છે પ્રોજેક્ટ પાંચ વર્ષ કરતા પણ વધારે મોડો છે.

પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓની તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ભાગલપુલ નિર્માણાધિન અગુની-સુલ્તાનગંજ પુલ પડી જતા ફરી બનાવાની તૈયારી કરવામાં આવી રહી છે. ફરી બનાવાને લઇને ડીડીસી કુાર અનુરાગને નિવેદન આપ્યુ હતુ.
તેમણે કહ્યુ કે આપદા પ્રબંધનના ભાગરૂપે અમારુ કામ એ સુનિશ્ચિત કરવાનુ છે. કાટમાળને હટાવતા દરમિયાન કોઇને નુક્સાન ના પહોચે સાવચેતીના ભાગ રૂપે અમે જાહેરાત કરી છે કે, બેરિકેડ્સ પણ લગવામાં આવી છે.
ઉલ્લેખનીય છએ કે, સમગ્ર મામલે બિહાર પથ નિર્માણ વિભાગ ઉપર મુખ્ય મસચિવ પ્રત્યય અમૃતે મંગળવારે કહ્યુ કે, બિહારના ભાગલપુરમાં નિર્માણાધિન પલના પડવાથી તપાસ જલ્દી પુરી કરી લેવામાં આવશે. નવો પુલ બનાવામાં આવશે.
પુલ બનાવનાર ફર્મને એસપી સિંગલા એન્ડ કંપની કાણદર્શક નોટિશ આપી દેવામાં આવી છે. કેમ તેમને બ્લેકલીસ્ટ ના કરવામાં આવે છે. તેમને જવાબ દેવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છએ.
#WATCH |... "Our job here as a part of disaster management is to ensure that no one is harmed during the removal of debris. As a precautionary measure, we have made an announcement and also put up barricades...": DDC Kumar Anurag on the repair work of the under-construction… pic.twitter.com/wE92kV2Mm5
— ANI (@ANI) June 7, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
