અસમ-મેઘાલયનો 50 વર્ષ જુનો સીમા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં બન્ને રાજ્યોના સીએમ એ કર્યા હસ્તાક્ષર
આસામ અને મેઘાલયના 50 વર્ષ જૂના સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં મંગળવારે (29 માર્ચ) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ
આસામ અને મેઘાલયના 50 વર્ષ જૂના સરહદ વિવાદને ઉકેલવાની દિશામાં મંગળવારે (29 માર્ચ) એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં 50 વર્ષ જૂના પડતર સરહદી મતભેદોને ઉકેલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

MHA અધિકારીઓએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે આસામ અને મેઘાલયના સમકક્ષોએ બંને રાજ્યોના મુખ્ય સચિવો તેમજ આ રાજ્યોના અન્ય અધિકારીઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. જે બાદ આસામ અને મેઘાલયનો 50 વર્ષ જૂનો સીમા વિવાદ ઉકેલાઈ ગયો છે, એવું માનવામાં આવે છે કે બંને રાજ્યો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તમામ વિવાદોનો અંત આવશે.
આસામ અને મેઘાલયના મુખ્ય પ્રધાનો દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને 31 જાન્યુઆરીએ ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષા અને વિચારણા માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 36.79 ચોરસ કિમી જમીન માટે સૂચિત ભલામણો મુજબ, આસામ 18.51 ચોરસ કિમી અને બાકીની 18.28 ચોરસ કિમી મેઘાલયને આપશે.
Delhi | Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad Sangma sign an agreement to resolve the 50-year-old pending boundary dispute between their states. pic.twitter.com/0ocEKgsuKR
— ANI (@ANI) March 29, 2022
આસામ અને મેઘાલય વચ્ચે વાસ્તવિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થાય તે પહેલાં ગૃહ મંત્રાલય સાથે ચર્ચાનો અંતિમ રાઉન્ડ પણ યોજવામાં આવ્યો છે. આસામ અને મેઘાલય વચ્ચે અંતિમ સમાધાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે બંને રાજ્યો વચ્ચે સરહદ વિવાદ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
