'વ્હાર્ટન આમંત્રણ મુદ્દે નરેન્દ્ર મોદીને મળ્યો શશિ થરૂરનો સાથ'

કોંગ્રેસી નેતાઓ દ્રારા આ મુદ્દે અલગ દ્રષ્ટિકોણ અપનાવતાં શશિ થરૂરે સંભાળીને પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે પોતાની પાર્ટી અથવા સરકાર તરફ આ પ્રમાણે કહી રહ્યાં નથી પરંતુ પોતાનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ વ્યક્ત કરે છે.
શશિ થરૂરે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે દરેક સ્તર પર અસહમતિ રાખુ છું પરંતુ મને લાગે છે કે તેમનું આમંત્રણ રદ કરીને તેમનો અવાજ દબાવવા કરતાં સારું છે કે તેમનો રેકોર્ડ અને વિચાર પર ચર્ચા કરવામાં આવે. તેમને એકવાર જ્યારે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું તો પછી નરેન્દ્ર મોદીના વિચારોને સાંભળવા તેમનું કર્તવ્ય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
