પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો, 17 જવાનોના મોત
Terrorist attack on Pakistan army helicopter: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે વહેલી સવારે આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 17 સૈનિકો માર્યા ગયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના પ્રાંતના બન્નુ જિલ્લામાં સ્થાનિક સમય અનુસાર સવારે 4.45 વાગ્યે બની હતી. જ્યાં એક આત્મઘાતી બોમ્બરે કેન્ટોનમેન્ટના એક ગેટ પર આર્મી ઓઈલ ટર્મિનલ વાહનને ટક્કર મારી હતી, જ્યારે તેના ત્રણથી ચાર સહયોગી ગ્રેનેડ ફેંકીને વિસ્તારમાં પ્રવેશવામાં સફળ થયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ સેનાના હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. આતંકીઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 17 જવાનો શહીદ થયા છે. જેમાં બે મેજર અને 2 કેપ્ટન રેન્કના અધિકારીઓ સામેલ હતા.
હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં એવા ઘણા સંગઠનો છે, જે આતંકવાદને પોષી રહ્યા છે, પરંતુ પાકિસ્તાને જે ઝેરી વૃક્ષ વાવ્યું છે, તેનું પરિણામ હવે પાકિસ્તાને જ ભોગવવું પડી રહ્યું છે.
#Major Terror Attack in Pakistan's #Bannu #Pakistan
— Siraj Noorani (@sirajnoorani) July 15, 2024
At least 12 soldiers dead, more than 50 people injured & 4 terrorists killed after armed militants ambush Bannu Army cantonment: pic.twitter.com/YgkGTOAuzP
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
