Cyclone Mocha: બાંગ્લાદેશ-મ્યાંમારમાં ભારે તારાજી, પડતા ટેલિકોમ વાયરના થાંભલાના વીડિયો વાયરલ
Cyclone Mocha: ના લેન્ડફોલ બાદ બાંગ્લાદેશ અને મ્યાંમારમાં અમુકિ વિસ્તાર ખરાબ રિતે પ્રભાવિત થયા હતા. બાંગ્લાદેશમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ અને હવાના વીઝ્યુલના સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

મ્યાંમારમાં ચક્રવાતે ભારે તારાજી સર્જી હતી. તેની ભયાનક્તાનો અંદાજ એના પરથી લગાવી શકાય કે, બંને દેશોમાં ત્રણ લોકોના મૌત થઇ ચૂક્યા છે. બીબીસીએ 50 મીટર કરતા વધારે ઇંચા મોબાઇલ ટાવરપડવાના લાઇવ વીડિયો શેયર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, મ્યાનમારના સીટવેમાં કાગળની ઇમારત જેમ ટાવર પડી જાય છે. 100 કિલોમટીરની કરતા પણ વધારે ઝડપે પવન ફુંકાયો હતો .હવાના થપાટથી ઇસ્પાતના ટાવર જમીન પર પડી ગયો હતો.
વીડિયોમાં જોઇ શકાય છે કે, આસપાસના ઝાડ પણ હવા અને વરસાદમાં સંઘર્ષ કરી રહ્યા છે. બીબીસીની રિપોર્ટ અનુસાર મ્યાંમારના જ ક્યાઉકપુય શહેરમં રેફ્યુઝી કેમ નસ્ટ થઇ ચૂક્યો છે.
Deadly Cyclone Mocha hits Bangladesh and Myanmar coasthttps://t.co/HGO488OOU4 pic.twitter.com/lGTlANq7vf
— BBC News (World) (@BBCWorld) May 14, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
