Manpur Volenece: ભાજપ કાર્યલય પર જામેલી ભીડને દુર કરવા માટે ચલાવાયા ટીયર ગેસ
મણીપરમાં છેલ્લા થોડા દિવસથી હિંસા ચાલી રહી છે. તો ગુરવારે ઇમ્પાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યલય પાસે ભીડ ભેગી થઇ હતી. જેને હટાવા માટે સુરક્ષા બળો દ્વરા ટીયર ગેસના સેલ છોડવામાં ાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સવારે કાંગપોકલી જિલ્લામાં થયેલી ગોળીબારીમાં એક શખ્સ માર્યો ગયો હતો. જના શબને તાબુતમાં રાખીને પ્રદર્શનકારી સાંજે પ્રદર્શનક કરવા એકત્ર થયા હતા. આ સાથે જ પ્રદર્શનકારીઓની ભીડ ઇફાલના માધ્યમથી ખ્યારનબંદ બાજારમાં જમા થઇ હતી. ભીડને તીતર બિતર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
અધિકારીઓએ કહ્યુ કે, પ્રદર્શનકારી એકત્ર થયા અને ભીડે તેને જુલુસના રૂપમાં મુખ્યમંત્રી આવાસ લઇ જવાની ધમકી આપી હતી. જણાવી દઇએ કે, મણીપુરમાં છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી જાતિય હિંસા ચાલી રહી છે. પૂર્વોત્તર રાજ્યમાં મેતઇ અને કુકી સમયુદાયો વચ્ચે જાતીય હિંસામાં અત્યાર સુધીમાં 100 થી વધારે લોકોની મૌત થઇ ચૂકી છે.
મણીપુરના મેતઇ સમુદાયની અનૂસૂચિત જનજાતી દરજાની માગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિજાતી એકજુટ માર્ચનું આયોજન કર્યા બાદ હિસા શરુ થઇ હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
