Video: માર્ક્સ ઓછા આવવા પર છોકરીઓને પણ માર મારતો શિક્ષક...
હરિયાણાના કરનાલમાં એક શિક્ષકની ક્રૂરતા સામે આવી છે. અહીંનો એક કોચિંગ ટીચર ત્યાં અભ્યાંસ કરતા છોકરા અને છોકરીઓને બેરહેમીથી મારે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જે જે સ્ટુડન્ટને તે શિક્ષક મારી રહ્યો છે. તેમના માર્ક્સ ઓછા આવ્યા છે તો કેટલાકે હોમવર્ક કર્યું ના હતું.

ટીચરની આ બેરહમી ની મામલો બુધવારે 28 સપ્ટેમ્બરે સામે આવ્યો. શિક્ષક જયારે બીજા સ્ટુડન્ટને મારી રહ્યો હતો ત્યારે જ એક છોકરાએ તેનો વીડિયો બનાવી લીધો. આ ટીચર 10 અને 12ના સ્ટુડન્ટને કોચિંગ કરાવે છે. જો કોઈ સ્ટુડન્ટ હોમવર્ક ના કરે ક્યાં તો પછી તેના માર્ક્સ ઓછા આવે તો તેમની ખરાબ રીતે પીટાઈ પણ કરે છે. પરંતુ પોતાની આ ક્રૂરતાનો આ શિક્ષકને કોઈ જ અફસોસ નથી.
આ વિષયમાં જયારે શિક્ષકને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે સ્ટુડન્ટને દંડ આપવાથી જ તેઓ સારા નંબર લાવી શકે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ શિક્ષક સ્ટુડન્ટની પીટાઈ કરે છે.
આ આખા મામલે કરનાલના એસપી પંકજ નેનએ કહ્યું કે સ્ટુડન્ટની પીટાઈ કરવાનો મામલો ટીચર વિરુદ્ધ નોંધી લેવામાં આવ્યો છે અને તેની તપાસ પણ થઇ રહી છે.
#WATCH: Teacher assaults class 10th, 12th students in Karnal (Haryana) for not completing homework,coming late or scoring less(Mobile video) pic.twitter.com/MH9VBgCzue
— ANI (@ANI_news) September 28, 2016
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
