Rajsthan: કુવામાથી મળી નાબાલીક વિદ્ય્રાર્થિનીની લાશ, સ્કુલ ટીચરની ધરપકડ, અપહરણ અે હત્યાનો આરોપ
રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાના બોનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર યુવતીની હત્યા અને અપહરણનો મામલો સામે આવ્યો છે. મૃતકના પરીવારે બોનલી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીના સ્કુલ ટીચરની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં પીડિત પક્ષ તરફથી આપવામાં આવેલ નિવેદન મુજબ દોઢ મહિના અઠવાડીયા પહેલા બાળકીનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. ગુરુવારે તેના ઘરની નજીક આવેલા કુવામાથી તેનો લાશ મળી આવી હતી. આ દરમિયાન સ્થળ પર પહોચેલા લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માગ કરી હતી.

સવાઇ માધોપુરના બોનલીમાં સગીર વિદ્યાર્થિનીના અફહરણ અને હત્યાનો મામલો તેના ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની જાણકારી આપતા સવાઇ માધોપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યુ હતુ કે, 9 ઓગસ્ટ બોનલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમા સગીર યુવતીનું અફહરણ કરવામાં આવ્યા હોવાનું અને તેને સ્કુલ ટીચર પર શંકા હતી.
એસએસપીએ કહ્યુ કે, પોલીસે આરોપી સ્કુલ ટીચરને તુરત જ ધરપકડ કરી લીધી છે. તેમણએ કહ્યુ કે,કુવામાથી યુવતીના શબને મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
