તમિલનાડુમાંથી વધુ બે સટોડિયાની ધરપકડ

આ અંગે જાહેર કરવામાં આવેલા એક વ્યક્તવ્ય અનુસાર તેમને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા અને તે સાથે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. પોલીસના અનુસાર ઉત્તમ જૈનની ધરપકડ બાદ તપાસ દરમિયાન સટ્ટેબાજીના આ ધંધા અંગે નવા ખુલાસા થશે.
વકતવ્યમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓ પાસેથી મોબાઇલના ફોનકોલનું વિવરણ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરી રહી છે. આનાથી અમને તેમના સંપર્કીઓ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. એક અન્ય સટોડિયા સંજય બાફનાની શોધ ચાલુ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
