Tamil nadu Exit Poll 2024 : તમિલનાડુમાં મોદી કેટલા અસરકારક? જાણો ABP-સી વોટર સર્વે?
TamilNadu Lok Sabha Election Exit Poll 2024 : લોકસભા ચૂંટણી પુરી થતા જ એક્ઝિટ પોલ સામે આવવાના શરૂ થઈ ગયા છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીનું તમિલનાડુમાં ખાતુ ખુલી શકે છે.
ABP CVoter ના એક્ઝિટ પોલ અનુસાર, તમિલનાડુમાં NDA ને 0 થઈ 2 સીટો મળી શકે છે અને ઈન્ડિયા 37-39 સીટો જીતી શકે છે. અન્ય 0 સીટો પર જીત મેળવી શકે છે. આ માત્ર એક્ઝિટ પોલના આંકડા છે, ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

તમિલનાડુ કઈ પાર્ટીને કેટલી સીટો?
એનડીએ-0-2
ઈન્ડિયા એલાયન્સ -37-39
અન્ય-0
લોકસભા ચૂંટણી પહેલા એબીપી સી વોટરે લોકસભા ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ કરાવ્યો હતો. ઓપિનિયન પોલમાં ઈન્ડિયા ગઠબંધન તમિલનાડુની તમામ 39 લોકસભા સીટો પર જીતતું જોવા મળ્યુ હતુ. ઓપિનિયન પોલમાં બીજેપી અને AIADMKના ખાતા ખૂલતા જોવા મળ્યા નહોતા.
2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો બીજેપીએ દેશભરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તમિલનાડુમાં પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ન હતું. છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ડીએમકેએ રાજ્યની 39માંથી 24 બેઠકો જીતી હતી. આ પછી કોંગ્રેસને 8 બેઠકો, CPIને 2 બેઠકો, CPIMને 2 બેઠકો, IMLને 2 બેઠકો અને અન્યને 2 બેઠકો મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
