રાહુલ ગધીના 'Flying kiss' વિવાદ પર બોલી સ્વાતિ માલિવાલ, બે સીટ પાછળ તે આદમી બેઠો છે.....
લોકસભામાં ભાષણ દરમિયાન જેવીરીતે કેન્દ્રીય મત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાધી પર નિશાન સાધ્યુ હતુ અને બેંચ તરફ ફ્લાઇંગ કિસ કરવાનો અસંસદીય જણાવ્યુ હતુ. તેના પર દિલ્હીના મહિલા આયોગના ચીફ સ્વાતિ માલિવાલાે કેન્દ્રીય મંત્રી પર વલટવાર કર્યો છે.

સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાધીએ આવિશ્વાસ પ્રસાદવ પર ભાષણ દરમિયાન સદનમાં બાહર જતી વખતે ટ્રજરી બેચ તરફ ફલાઇગ કિસ કરી હતી. સ્મૃતિ ઇરાનીના આરોપ પર સ્વીતિ માલિવાલે બૃજ ભૂષણ શરણ સિહનો ઉલ્લેખ કરતા તેમના પર પલટવાર કર્યો હતો.
સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, હવામાં ફેકેલી એક કથિત ફ્લાઇગ કિસથી આટલી આગ લીગી ગઇ બે સીટ પાછળ બેઠેલા બૃજ ભૂષણ બેઠો છે. જેણે ઓલિમ્પિયન પહેલવાનોના રૂમમાં બોલાવીને છાતી અને કમર પર હાથ ફેરવ્યો અને યૌન શૌષણ કર્યુ હતુ. તેના પર ગુ્સ્સો કેમ નથી આવતો.
બૃજભૂષણ શર સિહ મહિલા પહેલવાનો સાથે યૌન શૌષણનો આરોપ લાગ્યો છે. સાક્ષી મલિક બજરંગ પૂનિયા સહિત 6 પહેલવાનોએ બૃજભૂષણ શરણ સિહ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે.
રાહુલ ગાધીના ફ્લાઇગ કિસ પર ટ્રેજરી બેચ અને સ્મૃતિ ઇરાની તરફથી પ્રતિક્રિયા આવી છે. ઇરાનીએ આને મહિલાઓનું અપમાન ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, સદનમાં ક્યારેય આ પ્રકારનો વર્તવા નથી જોયો. સ્મૃતિ ઇરાનીએ સ્પિકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને રાહુલ ગાધી વિરુદ્ધ તેના આ વર્તન બદલ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
રાહુલ ગાધીના આ વર્તાવ વિરુદ્ધ 20 મહિલા સાસંદોએ ફરિયાદ દાખલ કરી છે. રાહુલી ગાધીની વિરુદ્ધ સ્મૃતિનો આરોપ છે કે, કોગ્રેસ સાસદ એમ ટૈગોરે કહ્યુ કે, સ્મૃતિ ઇરાનીને રાહુલ ફોબિયા છે. તેમણે તેમાથી બહાર આવુ જોઇએ.
हवा में फेंकी हुई एक कथित flying kiss से इतनी आग लग गई। 2 row पीछे एक आदमी बृजभूषण बैठा हुआ है। जिसने ओलम्पियन पहलवानों को कमरे में बुलाके छाती पे हाथ रखा, कमर पे हाथ रखा और यौन शोषण किया। उसके करे हुए पे ग़ुस्सा क्यों नहीं आता?
— Swati Maliwal (@SwatiJaiHind) August 9, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
