સ્વામીનો ખુલાસો : રામ જેઠમલાનીને બે પત્ની અને અનેક ગર્લફ્રેન્ડ છે
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : એક સનસનાટી ભરેલા ખુલાસામાં ભાજપના નેતા સુભ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીને બે પત્નીઓ અને અનેક ગર્લફ્રેન્ડ્સ છે. આ માટે તેમનું આચરણ કાયદાની વિરુદ્ધ છે.
સ્વામીએ આરોપ લગાવતા કહ્યું કે સમાન નાગરિક સંહિતાની વાત કરનારા જેઠમલાણીના પોતાની બે પત્નીઓ અને અનેક ગર્લફ્રેન્ડ છે. સ્વામીએ જણાવ્યું કે હું તેમની ટીકા કરી રહ્યો નથી. આ તેમનો અધિકાર છે. પરંતુ કાયદાની વાત આગળ કરનારા રામ જેઠમલાણી સ્વયં કાયદાની વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક સમાન નાગરિક સંહિતા બનાવવાની વાત તેઓ જ્યારે કરી રહ્યા છે ત્યારે મારા આ મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામી મરાઠી પત્રકાર સંઘ દ્વારા આયોજિત સમારોહમાં એક પુસ્તકના વિમોચનના અવસરે સમાન નાગરિક સંહિતા વિષય પર બોલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે એવી ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય છે કે જનતા પાર્ટીના અધ્યક્ષ સુભ્રમણમ્યમ સ્વામી તાજેતરમાં જ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભાજપમાં જોડાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
