કોંગ્રેસ સાંસદે સૂર્યનેલ્લી રેપ પીડિતાને 'વૈશ્યા' કહ્યું

વાતચીત દરમિયાન જ્યારે સૂર્યનેલ્લી મામલે તેમને સવાલ કરતા તેમણે બળાત્કાર પીડિતાને વૈશ્યા ગણાવી અને કહ્યું કે તે રૂપિયા પડાવતી હતી અને ગિફ્ટ લેતી હતી. સુધાકરનની આ ટિપ્પણી બાદ રાજકિય વિવાદ ચગ્યો છે. કોંગ્રેસની જ મહિલા નેતાઓ સહિત અન્ય દળોની મહિલાઓએ પણ આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
સુધાકરનની ટિપ્પણી પર કોંગ્રેસની રાજ્ય અધ્યક્ષ બિંદુ કૃષ્ણાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સુધાકરનની ટિપ્પણી એ મહિલાઓનું અપમાન છે. માકપાની રાજ્યસભા સદસ્ય ટીએન સીમાએ કહ્યું કે રાજ્ય સરકારે તેમની સામે ફરિયાદ દાખલ કરવી જોઇએ. જ્યારે સીપીએમની નેતા વૃંદા કરાતે જણાવ્યું કે આ નિવેદનથી સુધાકરનની માનસિકતાનો ખ્યાલ આવે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
