AIIMSમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સફળ બાયપાસ સર્જરી, છાતીમાં થતો હતો દુખાવો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે દિલ્હીના એઈમ્સમાં સફળ બાયપાસ સર્જરી થઈ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમને એઇમ્સ ખસેડવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેમન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે દિલ્હીના એઈમ્સમાં સફળ બાયપાસ સર્જરી થઈ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમને એઇમ્સ ખસેડવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને મંગળવારે બાયપાસ સર્જરી કરવી પડશે. છાતીમાં દુખાવો થતાં શુક્રવારે તેને પ્રથમ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં થોડી રાહત બાદ તેને વધુ તપાસ માટે એઈમ્સ મોકલવામાં આવ્યો હતો. તપાસ પછી, ડોકટરોએ બાયપાસ સર્જરીની ભલામણ કરી. ઓપરેશન પછી, નિષ્ણાંત ડોકટરો દ્વારા રાષ્ટ્રપતિના પદની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની હાલત અત્યારે સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાજનાથસિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે "રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે એઈમ્સ દિલ્હી ખાતે બાયપાસ સર્જરી સફળ થઈ. હું ડોકટરોને અભિનંદન આપું છું. તેમણે વધુમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિની તબિયતને લઈને મેં એઈમ્સના ડિરેક્ટર સાથે વાત કરી છે. હું તેમની શુભેચ્છા પાઠવું છું અને હું પ્રાર્થના કરૂ છુંકે તેઓ જલ્દી સારા થઇ જાય. "
President Ram Nath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi, says Defence Minister Rajnath Singh pic.twitter.com/6znSDOtPju
— ANI (@ANI) March 30, 2021
આ પણ વાંચો: પીએમ મોદીની બાંગ્લાદેશ પ્રવાસની વિરૂદ્ધ ચૂંટણી પંચ પહોચ્યુ ટીએમસી, પેનલથી કરી આ માંગ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
