બ્લેક બોર્ડ પર વિદ્યાર્તીએ 'જય શ્રી રામ' પ્રિન્સિપાલ અને ટીચરે માર માર્યો, હંગામા બાદ ધરપકડ
ક્લાસમાં બ્લેક બોર્ડ પર 10 મા ધોરણના વિદ્યાર્થી દ્વારા જય શ્રી રામ લખવા પર જમ્મુ કાશ્મીર સંભાગના કઠુઆ જિલ્લાના સ્કુલમાં પ્રિસિપાલ અને ટીચરે નારાજ થયા હતા. આરોપ છેકે, ટીચરે અને પ્રિન્સિપાલે બ્લેક બોર્ડ પર ધાર્મિક સુત્ર લખતા વિદ્યાર્થીની માર માર્યો હતો. માર મારવાને લીધે વિદ્યાર્થીની હાલત ખરાબ થઇ ગઇ હતી.

હાલાત બગડતા વિદ્યાર્થી ઇલાજ બાદ જિલ્લા હોસ્પિટલમા ભરતી કરવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી પ્રિન્સિપાલ અને ટીચરની ધરપકડ કરી હતી. આ ઘટના કઠુઆ જિલ્લામાં એક સરકારી શાળામાં ઉચ્ચ માધ્યમિક શાળામાં બની હતી.
મીડિયા રિપોર્ટસ અનુસાર સુક્લમાં બ્લેક બોર્ડ પર 10 મા ધોરણના વિદ્યાર્થી જય શ્રી રામ લખ્યુ હતુ. આરોપ છે કે, ટીચરે જ્ારે ક્લાસ રુમમાં બ્લેક બોર્ડ પર ધાર્મિક નામ લખતા જોવા મળ્યા હતો. તો શિક્ષક અને પ્રિન્સિપાલ નારાજ થયા હતા. અને વિદ્યાર્થીને માર માર્યો હતો. જેનાથી વિદ્યાર્થીની તબિયત બગડી હતી.
ત્યાર બાદ વિદ્યાર્થીને જિલ્લા હોસ્પિટલમાં ઇલાજ માટે ભરતી કરવામાં આવ્યો હતો. તેમજ તે મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી ટીચર અને સ્કુલના પ્રિન્સિપાલની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે બંને શિક્ષકોની વિરુદ્ધ આઇપીસીની ધારા 323.342,504, અને 75 અનુસાર મામલો દાખલ કર્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
