આ છે દેશનું ભવિષ્ય, જે ખોરાકથી નહીં અશ્લીલ ફિલ્મોથી ભરે છે પેટ!
નવી દિલ્હી, 26 જૂન : એક અંધારા ગંદા ઓરડામાં માત્ર એક જ વસ્તુ દેખાય છે. ટેલિવિઝન સેટમાંથી નીકળતો બ્લૂ રંગનો પ્રકાશ અને તેની સામે બેઠેલા કિશોરો જે પડદા પર પોતાની નજરો ટકાવીને બેઠા છે. એ ઓરડામાંથી 'ઓહ' અને 'આહ'ની બૂમો સંભળાઇ રહી છે. પહેલી નજરમાં લાગે કે તેઓ કોઇ હિન્દી ફિલ્મ જોઇ રહ્યા છે, પરંતુ નજીકથી જોતા માલૂમ પડે છે કે અસલમાં તે એક અશ્લીલ ફિલ્મ જોવામાં મગ્ન છે.
આ કિશોરો ભાગેડું અથવા ગૂમ થયેલા છે જેમને દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભીખ માંગતા અથવા કરો વીણતા જોઇ શકાય છે. આ બાળકોની વચ્ચે કામ કરનારા એનજીઓ અનુસાર આવા બાળકોમાંથી મોટાભાગના બાળકો અશ્લીલ ફિલ્મોથી અથવા વીડિયો ગેમ્સથી આકર્ષિત છે અને પોતાની મોટાભાગની કમાણી આવી વસ્તુઓ પાછળ જ ખર્ચી નાખે છે. આ વસ્તુઓ પ્રત્યે તેમનું આકર્ષણ એટલું બધું છે કે તેઓ ખાવાનું પણ ભૂલી જાય છે.
વિશાલ કુશવાહા નામના એક કચરો વીણનાર છોકરાએ આઇએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું કે 'હું વીડિયો ગેમ્સ રમવા માટે કલાકો સુધી બેસી શકું છું અથવા ફિલ્મો જોઉ છું. હું આની માટે 50 રૂપિયા અથવા તેનાથી વધારે ખર્ચ કરું છું. માટે મેં બહાર ખાવાનું છોડી દીધું છે ચા અને બીડી જ લઉ છું.' 17 વર્ષિય કચરો વીણનાર આ કિશોર રોજ 150થી 200 રૂપિયા કમાય છે. કુશવાહાએ જણાવ્યું કે 'અમે એક ચા દુકાનમાં પીએ છી અને પિક્ચર જોઇએ છીએ. ત્યાં ટેલિવિઝન સેટ અને ડીવીડી પ્લેયર છે.'
કુશવાહાની સાથે અન્ય 12 કિશોરો દક્ષિણી દિલ્હીના સરાય કાલે ખાનમાં નિયમિતરીતે અશ્લીલ ફિલ્મ જુએ છે. પોતાની આ આદતથી જરાય પણ ખચકાયા કે શરમાયા વગર કુશવાહાએ જણાવ્યું કે 'તે દરરોજ બેથી ત્રણ અશ્લીલ ફિલ્મો જુએ છે.'

હવે હું દર અઠવાડિએ અશ્લીલ ક્લિપ જોઉં છું. પોતાના મોબાઇલ પર ક્લિપ ડાઉનલોડ કરવા માટે અમે લખભગ 80 રૂપિયાનો ખર્ચ કરીએ છીએ. અમારા માટે ભોજન વધારે મહત્વ નથી રાખતું.'
- પ્રતિભા રાજુ, આઇએનએસ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
