કેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શનિવારે એક જનસભા દરમિયાન એક યુવકે પત્થર ફેંક્યો. પાર્ટીના એક સભ્યએ આ જાણકારી આપી. આપના એક સૂત્રએ આઇએએનએસને જણાવ્યું કે ઘટના શનવારે સાંજે 6.45 વાગ્યે, જ્યારે અરવિંદ દક્ષિણી દિલ્હીના દેવલી વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
જોકે અરવિંદ કેજરીવાલને આ પત્થર વાગ્યો નહીં, કારણ કે મંચ સામાન્ય લોકોના બેસવાના સ્થળેથી ખૂબ જ દૂર હતો. પોલીસે તુરંત યુવકને પકડી પાડ્યો અને નેબસરાય પોલીસ સ્ટેશન લઇ ગઇ.

One person threw a stone at me in deoli jansabha today. BJP so scared? Resorting to violence? I wish well for the boy who did it.
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 27, 2014 અરવિંદે ટ્વિટર પર આગળ લખ્યું કે 'અમારી ઉપર પત્થર અને જૂતા ફેંકનારા લોકો પ્રત્યે અમારા મનમાં કોઇ દુર્ભાવના નથી, અમે તે તમામને શુભેચ્છાઓ આપીએ છીએ.'
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
