દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટના વિમાનમાં અચાનક લાગીઆગ, ઘટના સ્થળે પહોચી ફાયર
દિલ્હી એરપોર્ટ પર ઉભેલા સ્પાઇસજેના વિમાન ક્યુ400 ના એન્જીનમાં મંગળવારે રાત્રે અચાનક આગ લાગી ગઇ હતી. ત્યાર બાદ આનન ફાનનમાં ફાયરની ગાડીને બોલવામાં આવી હતી. આ દુર્ઘટના સમયે કોઇ જ જાની હાનીના સમાચાર નથી. તમામ કર્મી સુરક્ષીત છે.

સ્પાઇસેજટના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, રાત આઠ વાગે એક અગ્ની ચેતાવની પ્રણાલી દ્વારા ક્યુ 400 વિમાના એન્જીનમાં આગ લાગવાની જાણકારી મળી હતી. જ્યારે તેની મેનટેનેસ માટે ઉભી રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આગ પર ઘટના સ્થળ પર હાજર આગને અન્ય ઉપકરણોથી કાબુમાં લેવામા આવી હતી. પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, સુરક્ષાના ભાગ રુપે ફાયરની ટીમને બોલાવામાં આવ્યા છે. અને ઘટનામાં કર્મચારીઓ સુરક્ષીત છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
