સ્પાઇસ જેટની એર હોસ્ટેસનો ફ્લાઈટમાં જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ!
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય માણસ પણ તેના વીડિયોથી થોડી જ મિનિટોમાં ખાસ બની જાય છે. સોશિયલ મીડિયા આવા વીડિયોથી ભરેલું છે જે લોકોના ચહેરા પર ક્ષણિક ખુશી લાવે છે.
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય માણસ પણ તેના વીડિયોથી થોડી જ મિનિટોમાં ખાસ બની જાય છે. સોશિયલ મીડિયા આવા વીડિયોથી ભરેલું છે જે લોકોના ચહેરા પર ક્ષણિક ખુશી લાવે છે. આવી જ રીતે વધુ એક વીડિયો સામેલ થો છે અને જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પાઇસ જેટની એર હોસ્ટેસ ફ્લાઈટમાં ડાન્સ કરતી જોવા મળે છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

જાણો કોણ છે આ એર હોસ્ટેસ?
જે એર હોસ્ટેસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સ્પાઈસ જેટની એર હોસ્ટેસ ઉમા મીનાક્ષીનો છે. નવરાઈ માંઝી અને લેઝી લાડ જેવા ગીતો પર ડાન્સ કરતા તેનો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. ધ્વની ભાનુશાળીના ગીત મેરા યાર પર ફ્લાઈટમાં ડાન્સ કરતો વીડિયો તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો 18 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 14 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
ટ્રેન્ડિંગ ગીતના હૂક સ્ટેપ પણ કર્યા
આ વીડિયોમાં ઉમા ખાલી ફ્લાઈટમાં ગીતની આકર્ષક ધૂન પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો તેના એક સાથી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેની ઉત્સાહિત ચાલ ઓન-પોઇન્ટ હતી અને તેની અભિવ્યક્તિને પસંદ કરવામાં આવી રહી છે. તેણે ટ્રેન્ડિંગ ગીતના હૂક સ્ટેપ પણ કર્યા છે.

લોકો ઉમાના ડાન્સને ખૂબ પસંદ કરી કહ્યાં છે
ઉમાના ડાન્સને નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે,સરસ ડાન્સ પરફોર્મન્સ, બીજા યુઝરે કોમેન્ટ કરી, શાનદાર. આ પહેલીવાર નથી જ્યારે ઉમાએ પોતાનો વીડિયો શેર કર્યો હોય. આ પહેલા પણ ઉમા પોતાનો વીડિયો શેર કરી ચૂકી છે.
આ પહેલા પણ ઉમાએ વીડિયો શેર કર્યો હતો
ઉમા અને તેની પાર્ટનરે અગાઉ પંજાબી ગીત 'ના ના' પર ડાન્સ કર્યો હતો. જે ગાયક મિકી સિંહ અને જોનિતા ગાંધીએ ગાયું હતું. બંને એર હોસ્ટેસ પેસેન્જર બોર્ડિંગ બ્રિજ પર ડાન્સ કરતી જોવા મળે છે. તેની ચાલ ઘણી શાનદાર હતી, જેના કારણે તે વીડિયો પણ જોરદાર વાયરલ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
