સપા નેતાનું વિવાદિત નિવેદન, અમર સિંહને દલાલ ગણાવ્યો
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહ ઘ્વારા લખનવમાં મુલાયમ સિંહ અને આઝમ ખાન પર પ્રહાર કરવામાં આવ્યો હતો.
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહ ઘ્વારા લખનવમાં મુલાયમ સિંહ અને આઝમ ખાન પર પ્રહાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી સમાજવાદી પાર્ટીના નેતાઓ અમર સિંહને આડે હાથ લઇ રહ્યા છે. સમાજવાદી અલ્પસંખ્યક સભાના પ્રદેશ ઉપાધ્યક્ષ સયાદ અલી ઘ્વારા અમર સિંહ પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમને અમર સિંહને દલાલ અને જયાપ્રદા ને નાચવાવાળી કહ્યા છે.

બલિયામાં સપા કાર્યકર્તાઓને મળવા પહોંચેલા સમાજવાદી અલ્પસંખ્યક સભાના પ્રદેશ ઉપાધ્યક્ષ સયાદ અલી સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહને દલાલ કહી બેઠા. સપા નેતા સયાદ અલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમર સિંહ કોઈ નેતા નથી, પરંતુ તેઓ ફક્ત સત્તા પક્ષની દલાલી કરે છે. સપા નેતા સયાદ અલી અહીંથી અટક્યા નથી તેમને વિવાદિત નિવેદન આપતા આગળ કહ્યું કે જયાપ્રદા નાચવા ગાવા વાળી છે.
સપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુલાયમ સિંહ યાદવ રાજનીતિમાં અમર સિંહને આગળ લઈને આવ્યા પરંતુ અમર સિંહ એ તેમના જ ઘરમાં આગ લગાવી. અમર સિંહને પડકાર આપતા સપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અમર સિંહ આઝમગઢના હોય તો આઝમગઢમાં ચૂંટણી લડીને બતાવે. મુલાયમ સિંહ યાદવની દરિયાદિલી વિશે જણાવતા સપા નેતાએ કહ્યું કે ફુલન દેવી જેવી ડાકુને પણ મુલાયમ સિંહ યાદવે જમીનથી આકાશ પર પહોંચાડી કારણકે તે મહિલા સાથે અન્યાય થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
