સેક્સ રેકેટમાં ઝડપાઇ બૉલીવુડની અભિનેત્રી, એક રાતના લેતી હતી 1 લાખ રૂપિયા
હૈદરાબાદ, 2 સપ્ટેમ્બર: હૈદરાબાદ પોલીસે એક હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દેહવેપારના ધંધામાં લુપ્ત તેલુગૂ અભિનેત્રીની પણ ધરપકડ કરી છે. જેનું નામ શ્વેતા બાસુ છે. પોલીસે આ ગોરખધંધામાં સામેલ જે લોકોની ધરપકડ કરી છે તેમાં ટૉલિવુડ ફિલ્મોના એક સહાયક નિર્દેશક પણ છે.
ફિલ્મ નિર્દેશકનું નામ બાલૂ છે જે વચોટિયાનું કામ કરતો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત માહિતી મળી હતી કે બંજારા હિલ્સ સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં સેક્સ રેકેટ ચાલે છે.

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીર
પોલીસે સૂચનાની ગંભીરતાને સમજતાં રેડ પાડવાનું શરૂ કરી દિધું. નકલી ગ્રાહક બનીને પોલીસે છોકરીની ડિમાંડ કરી અને આ જાળમાં અભિનેત્રી શ્વેતા બાસુ અને આયોજક બાલૂ ફસાઇ ગયા.

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીર
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૉલિવુડમાં થોડા સમય સુધી સહાયક નિર્દેશકનું કામ કરનાર બાલૂએ પોલીસના નકલી ગ્રાહક સાથે સોદો કર્યો અને હોટલના રૂમમાં અભિનેત્રીને મોકલવાની વાત ફિક્સ થઇ ગઇ.

અભિનેત્રી શ્વેતા 1 લાખમાં એક રાત માટે વેચતી હતી શરીર
ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી અને જે વાત સામે આવી તે ચોંકાવનારી છે. અભિનેત્રી શ્વેતા બાસુ એક રાત માટે એક ગ્રાહક પાસેથી એક લાખ રૂપિયા વસૂલતી હતી.

સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ હતો દલાલ
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે સહાયક ફિલ્મ નિર્દેશક બાલૂ જે દલાલ કામ કરતો હતો તેને પોલીસે નકલી ગ્રાહક પાસે એક લાખ 25 હજારમાં સોદો નક્કી કર્યો હતો.

અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલવામાં આવી
પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી 25 હજાર રૂપિયા પોતે રાખતો હતો અને એક લાખ રૂપિયા શ્વેતા બાસૂ લેતી હતી. પોલીસે અભિનેત્રીને સુધાર ગૃહમાં મોકલી બાલૂને કસ્ટડીમાં લઇ લીધો છે.

શ્વેતા બાસૂ પ્રસાદ
વર્ષ 2002માં ફિલ્મ 'મકડી'માં પોતાના શાનદાર અભિનયને કારણે શ્વેતાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં શ્વેતાએ ડબલ રોલ ભજવ્યો હતો. શ્વેતાએ તેલૂગૂ ફિલ્મો પણ કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસુ પ્રસાદ શબાના આઝમી, નસરૂદ્દીન શાહ અને શ્રેયસ તલપડે જેવા સીનિયર અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. ફિલ્મ 'ઈકબાલ'માં શ્વેતાએ શ્રેયસ તલપડેની બહેનની ભૂમિકા ભજવી હતી. શ્વેતાએ ટીવી સીરિયલ 'કહાની ઘર ઘર કી' અને કરિશ્મા કા કરિશ્મા' જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

શ્વેતા બાસુ પ્રસાદ
આ અભિનેત્રી કોઇ બીજી નહી શ્વેતા બાસૂ પ્રસાદ છે જેને ફિલ્મ 'ઇકબાલ'માં પોતાનો અભિનય પાથર્યો હતો અને તેના અભિનયને વખાણવામાં આવ્યો હતો. તેના માટે તેને એવોર્ડથી પણ નવાજમાં આવી હતી.

શ્વેતા બાસુ પ્રસાદ
શ્વેતા બાસૂ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ તેને પૈસા કમાવવા માટે વેશ્યાવૃત્તિમાં જવા માટે ઉશ્કેરી. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત શ્વેતાએ એ કહી કે આ ધંધામાં જનાર તે એકમાત્ર હિરોઇન નથી, પરંતુ ઘણી હિરોઇનો છે જે આમાં સામેલ છે.

શ્વેતા બાસૂ પ્રસાદ
શ્વેતાએ પોતે દેહવેપારમાં સામેલ હોવાનો બચાવ કર્યો હતો. અંગ્રેજી સમાચાર પત્ર ડેક્કન ક્રોનિકલના અનુસાર શ્વેતા બાસૂ પ્રસાદનું કહેવું છે કે તેને પોતાના કેરિયરમાં ખોટા નિર્ણયો લીધા કારણ કે તેના પર પરિવારની જવાબદારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
