રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર સોનિયા, રાહુલ, પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલી
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાધીની પૂર્ણતિથિ પર કોગ્રેસ સંસ્દીય પાર્ટીની ચેરપર્સન સોનિયા ગાધી પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજ સવારે તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. બંને દિલ્હી સ્થિત વીર ભૂમિ પહોચ્યા હતા. અને પૂર્વ પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલી અર્પિત કરતા તેમની સમાધી સ્ળ પર પુષ્પ અર્પિત કર્યા હતા.

#WATCH | Congress parliamentary party chairperson Sonia Gandhi and Congress president Mallikarjun Kharge pay homage to former Prime Minister Rajiv Gandhi on his 32nd death anniversary at Vir Bhumi in Delhi pic.twitter.com/orhbTgHDZH
— ANI (@ANI) May 21, 2023












Click it and Unblock the Notifications
